ચણા ની દાળ ના ગોટા બટાકા નું શાક(chana dal gota nu saak recipe in Gujarati)

મારા ધરે મહેમાન માટે બનાવું છું. બધા ને બહુજ ભાવે છે. મારી મધરે મને શીખવાડીછે.
ચણા ની દાળ ના ગોટા બટાકા નું શાક(chana dal gota nu saak recipe in Gujarati)
મારા ધરે મહેમાન માટે બનાવું છું. બધા ને બહુજ ભાવે છે. મારી મધરે મને શીખવાડીછે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને ધોઈ ને 3 થી 4 કલાક પાણી માં પલાળી દો.દાળ પલળી જાય એટલે મિક્ષર માં અધકચરી વાટી લો.
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.વાટેલી દાળ માં મરચા,આદું,મીઠું,હળદર ઉમેરી મીક્ષ કરી લો.
- 3
તેલ ગરમ થઈ જાય એટલે દાળનાખીરા ના ગોટા ઉતારી લો.
- 4
બાફેલા બટાકા ને ઝીણા ઝીણા સમારી લો.
- 5
હવે એક કડાઈ માં 4ચમચી તેલ મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરુ મૂકો એ તતડી જાય એટલે તેમાં હીંગ,લવિંગ,તમાલપત્ર નાખો.પછી તેમાંછીણેલી ડુંગળી ઉમેરી ને 2 મિનીટ સાંતળો.ડુંગળી સંતળાઇ જાય એટલે તેમાં છીણેલા ટામેટા ઉમેરો તેને પણ 2 મિનીટ સાંતળો.
- 6
ડુંગળી ટામેટા સંતળાઇ જાય એટલે તેમાં લાલ મરચું નાખી પાણી ઉમેરો.પાણી બરાબર ઉકળી જાય એટલે તેમાં સમારેલા બટાકા નાખો.શાક ને બરાબર ખદખદવા દો.પાણી ઓછું લાગે તો થોડું વધારી દો.
- 7
શાક બરાબર ઉકળે એટલે તેમાં બનાવેલા ગોટા ઉમેરી દો.હવે તેમાં ધાણાજીરુ અને ગરમમસાલો ઉમેરી એક વખત શાક બરાબર હલાવી લો.હવે ગેસ બંધ કરી લો.શાક ઉપર કોથમીર ધોઈ ને ભભરાવી દો.તૈયાર છે ગોટા બટાકા નું શાક.
- 8
નોંધ:ગોટા શાક માં ઉમેયાઁ પછી શાક ને બહુ બધીવાર હલાવવુ નહીં.નહીંતો ગોટા આેગળી જશે. શાકમાં રસો થોડો વધારે રાખવો.ગોટામાં રસો શોસવાઈ જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણાની દાળનોતીખો ભાત (chana dal no bhaat recipe in Gujarati)
મારા ધર પાસે બાલાજી ભગવાનું એક નાનું મંદિર છે.ધનુઁમાસ માં ત્યાં આખો મહિનો તીખો અને ગળ્યો ખીચડો બને.આ બન્ને ખિચડો બનાવવા ચોખાનો ઉપયોગ કરે.મારા ધરે અમને તીખો ખિચડો વધારે ભાવે.એટલે હું આ ખિચડો ધરે બનાવું.બનવામાં એકદમ સરળ અને ખાવામાં એકદમ ટેસ્ટી.અમેતો આને બાલાજી નો તીખો ખિચડો જ કહીએ.એટલે આ રેસિપીનું શું નામ આપવું એ પણ એક મુંઝવણ હતી.એટલે મેં આને ચણાનીદાળ નો તીખો ભાત નામ આપ્યું. Priti Shah -
ભીંડા નું શાક (bhinda nu saak recipe in Gujarati)
હુ વારે વારે ભીંડા નું શાક બનાવું છું કેમકે મારી બેબી ને ભીંડા નું શાક બહુજ ભાવે છે તેથી હુ નવીરીતે દર વખતે ભીંડા નું શાક બનાવું છું અને તમારી સાથે શેર કરુછું Varsha Monani -
ચણા ની દાળ (Chana Dal Recipe In Gujarati)
#GA4#Week7ભાવનગરી પૂરી ચણા દાળ રેસિપિહું પંજાબી છું,પરંતુ મારા ફેમિલી ને ગુજરાતી વાનગી ભાવે છે. satnamkaur khanuja -
લુણી ની ભાજી ના ઢોકળા(luni bhaji na muthiya recipe in Gujarati)
મારા ધરે વારંવાર આ ઢોકળા બને છે.ખાવા માં બહુજ ટેસ્ટી લાગે છે.હું આ રેસિપી મારી મમ્મી પાસે થી શીખી છું. Priti Shah -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4 મારા ઘરે બધા ને ભાવે એટલે હું બનાવું છું. Alpa Pandya -
પડવાળી ફરસી પૂરી
મારા ધરે નાસ્તા માં હું અવાર નવાર બનાવું છું. મારી 2 દિકરીઓને આ પૂરી બહુજ ભાવે છે.#સુપરશેફ2 Priti Shah -
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#ChooseToCookઅમારા ઘરમાં આ શાક મારા પતિ ને ખુબ ખુબ ભાવે છે, રસાવાળા શાક ની યાદી મા આ શાક સૌથી પહેલુંછે કારણ કે તે ચટપટું, સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
ભુંગરા બટાકા(bhungra bataka recipe in Gujarati)
આ રેસિપી હું મારા પડોશી પાસેથી શીખી છું.મારા ધરે મહેમાન આવ્યા ત્યારે પહેલીવાર બનાવેલા.બધા ને મજા આવી. Priti Shah -
કેવટી દાળ અને ભાત(kevti dal and bhaat recipe in gujarati)
#કેવટી દાળ હું મારી માં પાસે થી શીખી. ચોમાસામાં કેવટી દાળ અને મકાઈના રોટલોથી ખાવાનું ચાલી જતું. ચોમાસામાં લીલા શાકભાજી જલદીથી ના મળે એટલે આ દાળ શાકની ગરજ પૂરી કરે છે દાળમાં પોટીન વધુ હોય છે મુબઈ મા મકાઇ નો લોટ જલદીથી મળતો નથી એટલે હું ભાત સાથે બનાવુ છું આ ભોજન પચવામાં હલકું હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને મારું ફેવરેટ હતું. દર શુક્રવારે અમારા ઘરે આ શાક બને જ.હજી પણ હું આ શાક રેગ્યુલર બનાવું છું અને બધા ને બહુજ ભાવે છે.દૂધી ચણા નું શાક, કઢી ભાત અને રોટલી એ ધણા ગુજરાતી ઘરોમાં દર શુક્રવારે બનતું હોય છે.#childhoodદૂધી ચણા નું શાકની સાથે અ ફુલ ગુજરાતી થાળી Bina Samir Telivala -
મગ નું શાક (moong sabji recipe in gujrati)
#goldenapron3#week16#Onian#મોમઆ મગ નું શાક મને મારા મમ્મી ના હાથ નું બનાવેલું બહુંજ ભાવે છે Bandhan Makwana -
દુધી ચણાના દાળ નું શાક(dudhi chana saak recipe in Gujarati)
ધણા લોકોને દુધી ભાવતી ના હોય,તો આ રીતે બનાવો શાક એટલે બધા રાજીખુશીથી ખાશે.#માઇઇબુક#પોસ્ટ 17 Rekha Vijay Butani -
ચણા ની દાળ દૂધી નું શાક(Chana daal dudhi nu shaak recipe in Gujarati)
આ શાક ખુબજ ટેસ્ટી લાગે છે. Ilaba Parmar -
કોબી,બટાકા, વટાણા નું શાક
#goldenapron3#week-7પઝલ-વર્ડ-કેબેજ,પોટેટો કોબી અને બટાકા નું શાક તો બધા ના ઘર માં બનતું જ હોઈ છે. તો આજે મેં કોબી,બટાકા અને વટાણા નાખી ને મિક્સ સૂકું શાક બનાવ્યું છે. અને મારું મનગમતું શાક છે. રોટલી,દાળભાત સાથે,ટિફિન માં પણ આપી શકાય છે. કોબી માં ફાઇબર હોવાથી સારી રીતે ડાઈ જેસ્ટ પણ થઈ જાય છે. સલાડ માં પણ તેનો મુખ્ય રીતે ઉપયોગ થાય છે. બટાકા તો બધા સાથે મેચ થાય છે.કોબી બટાકા ગોલ્ડન અપ્રોન -3આ મુખ્ય ઘટક તરીકે શાક બનાવ્યું છે. Krishna Kholiya -
ચણા ની દાળ અને કાંદા ના સમોસા
#goldenapron#મધરમને અને મારી મમ્મી ને બહુ ભાવે. મમ્મી, મારી વર્ષગાંઠ પર દર વર્ષે બનાવે. મારા લગ્ન પછી પણ બનાવે છે તો હું મધર દે પર મારી મમ્મી માટે બનાવીશ. Purvi Champaneria -
કાંદા પાપડ નું શાક(onion papad sabji recipe in Gujarati)
#વેસ્ટઆ શાક વિસરાતી વાનગીમાં નું શાક છે.ગુજરાતી ઓનું ફેમસ અને ખુબ જ ઝડપ થી બની જતું શાક છે. જ્યારે કોઇ શાક ન હોય કે ત્યારે મારા ધરે આ શાક બનાવું છું. બધા ને ખુબ ભાવે છે. Bijal Preyas Desai -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળા માં હું આ શાક બનાવું જ છું અમારા ઘરે બધા ને બહુજ ભાવે છે.તે સ્વાદ માં ખાતું મીઠું હોય છે. Alpa Pandya -
ચણાની દાળ નું શાક(chana dal nu saak recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#post24 Harsha Ben Sureliya -
-
-
દુધી ચણા ની દાળ નું શાક(dudhi chana dal nu saak recipe in Gujarati)
#સૂપરશેફ૪#પોસ્ટ૧ આ વાનગી હેલ્ધી છે દુધી નું શાક ના ભાવતું હોય તો આ રીતે બનાવશો Smita Barot -
-
પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)
#AM3આ હેલ્થી શાક અમારા ઘર માં બધા ને બોવજ ભાવે છે 😊 shital Ghaghada -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#GA4#week4અમારે ત્યાં આ વાનગી ખુબ પસંદ છે. ને ચાવ થી ખવાય પણ છે. સ્પેશીયલી મારા દાદા ને ખુબ ભાવતી. Buddhadev Reena -
-
-
-
કોબીજ નુ શાક (Cabbage Recipe In Gujarati)
આ શાક અમારા ઘર મા બધા ને ખુબ જ ભાવે છે. થોડી જુદી રીતે બને છે. આમા કોબીજ ને સાવ પતલુ સુધારવા નુ છે. જાડો ભાગ કાઢી માત્ર પાન નો ઉપયોગ કરવા નો છે.આ શાક ભાખરી સાથે સારુ લાગે છે.#GA4#Week14 Buddhadev Reena -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
આ રેસિપી વરાની દાળ કાઠિયાવાડી ખાટી મીઠી દાળ છે આમાં સીગદાણા 1/2 કલાક પલાળી ને નાખવા થી દાળ નો કલર જળવાઈ રહે છે અને દાળમાં કડવાશ નથી આવતી ઘરમાં દાળ બનાવવા 1 મુઠ્ઠીમાં 2લોકો માટે થાય આ માપ હોય , #LSR Kirtida Buch
More Recipes
ટિપ્પણીઓ