ફુલાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)

Dipika Ketan Mistri @dipika1226
ફુલાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્લાવર અને વટાણાને સારી રીતે ધોઈ લો
- 2
પછી ફ્લાવર ને ઝીણું કાપી લો, વટાના ની સારી રીતે ધોઈને કૂકરમાં બે સીટી મારી લો.
- 3
હવે કઢાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરૂ નાખી તતડે એટલે એમાં ફુલાવર નાખો.
- 4
ફુલાવર માં સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરી લો પછી તેને ઢાંકણ ઢાંકી ધીમા તાપે થવા દો.
- 5
હવે ફુલાવર ચઢી જાય એટલે એમાં બફેલા વટાણા ઉમેરો અને મિક્સ કરી લો.પછી તેમાં મરચુ, હળદર, ધણાજીરું ઉમેરી શાક ને મિક્સ કરી લો.
- 6
બધું મિક્સ કરી થોડી વાર માટે શાક થવા દો એટલે બધા મસાલા અંદર ભળી જાય.પછી તેલ છૂટું પડે એટલે ધાણા નાખી એને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4 #WEEK24 #CAULIFLOWER bhavna M -
-
-
-
ફ્લાવર વટાણા નુ શાક ( cauliflower vatana nu shak recipe in Gujarati
#GA4#Week24# cauliflower Shital Joshi -
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
#GA4#Week24CAULIFLOWER Nita Prajesh Suthar -
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week24આજે મેં ફ્લાવર વટાણા નું છૂટું શાક બનાવ્યું છે જે એક્દમ ટેસ્ટી બન્યું છે મને બવ ભાવે છે આ શાક. charmi jobanputra -
-
-
-
-
-
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia Rekha Vora -
-
ફુલાવર વટાણા ટામેટાનું શાક (Cauliflower Vatana Tomato Shak Recipe In Gujarati)
#Cookpadindia Rekha Vora -
ફલાવર વટાણા શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower વિદ્યા હલવાવાલા -
-
-
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
-
ફ્લાવર બટાકા વટાણા ની સબ્જી (Flower Bataka Vatana Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Sonal Doshi -
-
ફ્લાવરનું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower ફ્લાવરનું શાક કેવું છે કે જેને પોતાનો કોઈ ટેસ્ટ હોતો નથી એટલા માટે જ આપણે તેને ચડિયાતા મસાલા નાખીને ટેસ્ટી શાક બનાવવું પડે છે તો ચાલો બનાવીએ ફ્લાવરનું શાક Khushbu Japankumar Vyas -
-
-
-
-
ફ્લાવર નું લોટ વડું શાક (Cauliflower Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week24#Cauliflower Hiral Dholakia -
-
More Recipes
- મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
- વઘારીયુ અથાણું (Vaghariyu Athanu Recipe In Gujarati)
- શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
- ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું (Gol Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
- પંજાબી ટીંડોળા નું શાક (Punjabi Tindora Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14993117
ટિપ્પણીઓ (2)