ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Shak Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા છોલી સમારી લેવા.ધોઇ નાખો
- 2
ફુલાવર સમારી ધોઈ નાખો
- 3
વટાણા ધોઇ લેવા
- 4
કડાઈ મા તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી હળદર નાખી વટાણા નાખી હલાવી લ્યો હવે તેમાં બટાકા અને ફુલાવર નાખી હલાવી લ્યો
- 5
હવે તેમાં મીઠું નાખી હલાવી લ્યો ઢાંકી પાચ મિનિટ થવા દયો પછી હલાવી મરચું અને ધાણા જીરું નાખી હલાવી લ્યો હવે તેમાં ખાંડ નાખી હલાવી લ્યો અને ગેસ બંધ કરી દયો તૈયાર છે સ્વાદિષ્ટ ફુલાવર વટાણા બટાકા નું શાક
Similar Recipes
-
-
-
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Sabji Recipe In Gujarati)
ફુલાવર બટાકા અને વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દરેકને પસંદ આવે તેવી આ રેસીપી છે.#WLD Disha Prashant Chavda -
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
ફુલાવર વટાણા ટામેટાનું શાક (Cauliflower Vatana Tomato Shak Recipe In Gujarati)
#Cookpadindia Rekha Vora -
ફુલાવર ટામેટાં વટાણા નું શાક (Flower Tomato Vatana Shak Recipe In Gujarati)
#MBR9#Week 9#cookpadindia Rekha Vora -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCook#Cookpadindia#cooloadindia Rekha Vora -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Peas Potato Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter Recipe challenge Parul Patel -
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#WLD#MBR7 આ શાક કુકર માં ખૂબ જ ઝડપ બની જાય છે અને ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#PS K. A. Jodia -
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4 #Week4 # ફૂડ ફેસ્ટિવલ4 Vandna bosamiya -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
#GA4#Week24CAULIFLOWER Nita Prajesh Suthar -
વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15867783
ટિપ્પણીઓ