સ્ટફ્ડ પનીર મગ દાલ ચીલા (Stuffed Paneer Moong Dal Chila Recipe In Gujarati)

Hetal Manani @Nishtha
સ્ટફ્ડ પનીર મગ દાલ ચીલા (Stuffed Paneer Moong Dal Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને ૩ કલાક માટે પાણીમાં પલાળી દો. પછી મિક્સર જાર મરચું,મીઠું અને થોડું પાણી નાખી ને પીસી લેવું.પીસાય જાય પછી ચપટી હળદર એડ કરવી.
- 2
એક કડાઈ લો.તેમાં તેલ એડ કરવું.પછી મરચું એડ કરવું.પછી ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ એડ કરવી.થોડી વાર સૌટે કરીને ગાજર,બેબી કોર્ન એડ કરવા.પછી કેપ્સિકમ ઉમેરવા.મીઠું સ્વાદાનુસાર એડ કરવું.ચાટ મસાલો એડ કરવો. પછી એક પ્લેટ નાં સ્ટફિંગ કાઢી લેવું.થોડું ઠંડું થઈ જાય પછી પનીર એડ કરવું.
- 3
ઢોસા નાં તવા ઉપર ચીલા ઉતારવા.કિનારી એ તેલ ચમચી વડે મૂકવું.ચીલા બંને બાજુ સેકી લેવા.તવા ઉપર જ સ્ટફિંગ પાથરવું.ગરમ ગરમ ચીલા ઉપર ચીઝ ગ્રેટ કરવું.
- 4
ગરમ ચીલા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટફ્ડ મીની ચીલા (Stuffed Mini Chila Recipe In Gujarati)
#LSR#cookpadgujarati#cookpad આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય કે પછી બહાર કોઈ પ્રસંગમાં જતા હોઈએ ત્યારે બાઈટીંગમાં કે પછી જમવામાં કઈક નવી વાનગી અચૂક જોવા મળતી હોય છે. મેં એક જગ્યાએ પ્રસંગમાં મીની ચીલા ટેસ્ટ કર્યા હતા એ ચીલામાં થોડો ફેરફાર કરી મેં આજે સ્ટફ્ડ મીની ચીલા બનાવ્યા છે. આ ચીલાને થોડા વધુ પૌષ્ટિક બનાવવા માટે મગની દાળ અને તેની સાથે પાલકનો પણ ઉપયોગ કર્યો છે. પ્રસંગ વખતે આ મીની ચીલાને બાઈટીંગમાં, સ્ટાર્ટરમાં કે પછી ફરસાણ તરીકે પણ સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મગ દાલ પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
#RC4#EB#green રેસિપીWeek 12 Aditi Hathi Mankad -
મગ ની દાલ ના ગ્રીન ચીલા (Moong Dal Green Chila Recipe In Gujarati)
#RC4#week4મગ ની ફોતરાં વાલી દાલ ના ગ્રીન ચીલા Nehal Bhatt -
-
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)
#GA4#week22આ મગની દાળના ચીલા મારા પરિવારને ખૂબ જ ભાવે છે ખાસ કરીને મારા બાળકોને ખુબ જ પસંદ છે જે પૌષ્ટિક પણ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે. Komal Batavia -
મગની દાળ ના ક્રિસ્પી ચીલા (Moong Dal Crispy Chila Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati Ramaben Joshi -
મગ ચીલા (Moong Chila Recipe In Gujarati)
#GA4 #Week22#post 1નામ પર થી કંઇક નવું છે એવું લાગેમગ અને કણકી ના ચીલા નો ટેસ્ટ બહુ જ સુપર લાગે છે Smruti Shah -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek - 12#RC4Week - 4Green Colour RecipePost - 6મગ ની ફોતરા વાળી દાળ ના પનીર ચીલા Ketki Dave -
-
મગ ની દાળ નાં પાલક ચીલા (Moong dal Palak Chila recipe in Gujarati)
#GA4#WEEK22મગ અને પાલક બંને સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે. મગ મમ એન્ટીઓક્સિડેન્ટ નું લેવલ હાઈ હોય છે અને તે પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર નું પ્રમાણ ભરપૂર હોય છે. જયારે પાલક માં વિટામિન A, વિટામિન C, ફોલિક એસિડ, આયર્ન અને ફાઈબર થી ભરપૂર છે.સાથે કેપ્સિકમ અને બીજા મસાલા થી તે ટેસ્ટી પણ લાગે છે.#cookpad #cookpadindia #cookpadgujarati #palakchilla Unnati Bhavsar -
-
-
મુંગ દાલ પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
સ્ટફ્ડ મૂંગ દાળ પનીર ચીલા રેસીપી એક ઉચ્ચ પ્રોટીન મૂંગ દાળ ચીલા રેસીપી છે. આ મરચાં પીળી મગની દાળ, પનીર,લીલા મરચાં,મકાઈ ના દાણા,કેપ્સિકમ વગેરેમાંથી બને છે જે પ્રોટીન અને વિટામિન્સથી સમૃદ્ધ છે. ચીલા ઉત્તર ભારતમાં લોકપ્રિય છે.#EB#week12 Nidhi Sanghvi -
-
મગ ની દાળ અને પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
આ બ્રેકફાસ્ટ રેસીપી છે ખુબ જ પૌષ્ટિક અને એનર્જી થી ભરપૂર આહાર છે Ravina Thakor -
-
મગની દાળ ના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
#PC#Paneer#પનીર ચીલાપનીર ખાવા મા લાઈટ છે. અને નાનાથી મોટા દરેકની પસંદગીનું છે. પનીર ની આઈટમ ખૂબ જ બને છે. બધાને પસંદ પણ આવે છે મેં આજે દરેકની પસંદગી ના મગની દાળના પનીર ચીલા બનાવ્યા છે. Jyoti Shah -
પનીર સ્ટફ્ડ બેસન ચીલા (Paneer Stuffed Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22#post1#chila#પનીર_સ્ટફ્ડ_બેસન_ચિલ્લા ( Paneer Stuffed Besan Chila Recipe in Gujarati) બેસનના પુડલા તો તમે ઘરે બનાવતા જ હશો. ઘણાં લોકોને બેસનના પુડલા નથી ભાવતા ત્યારે તેમાં થોડું વેરિએશન કરીને બનાવશો તો ચોક્કસ ખાશે. આજે મેં આ બેસન ચીલા માં પનીર ને ચીઝ નું વેજીટેબલ સાથે નું સ્ટફિંગ બનાવી ને ટેસ્ટી ચીલા બનાવ્યા છે. તમે મગના ચીલા બનાવ્યા હશે, ચણાના લોટના તીખા પુડલા અને ઘઉંના લોટમાંથી બનતા ગળ્યા પુડલા ખાધા હશે. ઘણીવાર એવું બને કે બાળકોને કે ઘરના કોઈ સભ્યને બેસનના પુડલા ન ભાવતા હોય. પરંતુ તેમાં થોડું વેરિએશન કરશો તો ઝટપટ ખાઈ જશે. ચણાના લોટના સાદા પુડલા બનાવવાને બદલે સ્ટફિંગ કરેલા પુડલા બનાવશો તો ખાવાની મજા પડી જશે. સ્ટફિંગનો સ્વાદ આવવાથી પુડલા વધારે ટેસ્ટી લાગશે. મારા બાળકો ને તો આ પનીર સ્ટફ્ડ બેસન ચીલા ખૂબ જ પસંદ આવ્યા. Daxa Parmar -
-
-
છત્તીસગઢી ચીલા (Chhattisgarhi Chila Recipe In Gujarati)
#CRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
#GA4#Week22#chila ચીલા નામ સાંભળતા મોમાં પાણી છૂટે. કારણ તેમાં ઘણા વેરીએશન છે.જૂદી જૂદી દાળ,રવો,ચણાના,ઘઉના.વળી તેમાં પણ વેજી.ભાજી,સાદા,ઓનીયન,ટોમેટો,દહીંવાળા વગેરે...વગેરે.હું આજે આપની સમક્ષ મગની દાળના ચિલ્લાની રેશિપી લાવી છું. જે સ્વાદમાં બિલકુલ હટકે....છે. Smitaben R dave -
મીક્ષ દાળ ચીલા (Mix Dal Chila Recipe in Gujarati)
#GA4#Week22ચીલા એ એવી વાનગી છે કે નામ લેતા જ ખાવા નુ મન થઈ જાય. RITA -
પનીર સ્ટફ્ડ મગની દાળ ના ચીલા
#EB#Week12#FD મગની દાળના ચીલા એ ખુબજ હેલ્થી અને ન્યુટ્રીશનથી ભરપુર છે. સાઉથ ઇન્ડિયન ઢોસા કરતા પર વધુ પ્રોટીનયુક્ત એવી આ વાનગી બ્રેકફાસ્ટ માટે સૌથી ઉત્તમ ઉપાય છે Payal Sachanandani (payal's kitchen) -
-
બ્રેડ પનીર ચીલા (Bread Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા ઘણા પ્રકાર ના આપડે બનાવતા હોઈ મે આજે કઈક અલગ ચીલા ટ્રાય કર્યા બવ જ મસ્ત બન્યા તમે બધા પણ જરૂર બનાવજો. charmi jobanputra -
-
કોરી મગ ની દાળ(Dry Moong Dal Recipe in Gujarati)
#AM1#week1 મગ દાળ પ્રોટીનથી સમૃદ્ધ છે અને એન્ટિમાઇક્રોબાયલ ગુણ છે જે બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. તે સરળતાથી સુપાચ્ય છે અને તે ઝડપી બનાવે છે. અમારે ત્યાં આ પ્રકારની દાળ વીક માં 2 વાર તો ખાવામાં આવે જ છે... આ દાળ કોરી મેથી ની ભાજી ના શાક સાથે કે પછી લસણ નું કાચું હોય કે પછી બટાકા નું શાક આ દરેક સાથે લઈ શકાય છે...ઉપરથી કાચું તેલ નાખી ને જુવાર ના રોટલા સાથે ખાવાની મજા જ અલગ છે... Twinkal Kalpesh Kabrawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14996193
ટિપ્પણીઓ (4)