મગ ચીલા (Moong Chila Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

#GA4 #Week22
#post 1
નામ પર થી કંઇક નવું છે એવું લાગે
મગ અને કણકી ના ચીલા નો ટેસ્ટ બહુ જ સુપર લાગે છે

મગ ચીલા (Moong Chila Recipe In Gujarati)

#GA4 #Week22
#post 1
નામ પર થી કંઇક નવું છે એવું લાગે
મગ અને કણકી ના ચીલા નો ટેસ્ટ બહુ જ સુપર લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૧૦ ચિલ્લા
  1. ૧ કપછોતરા વાળી મગ ની દાળ
  2. ૧/૨ કપકણકી
  3. લીલા મરચા
  4. આદુ કટકો
  5. ૭ કળીસૂકું લસણ
  6. મીઠુ સ્વાદાનુસાર
  7. તેલ ચીલા સેક્વા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    મગ ની દાળ અને કણકી ને ૩ થી ૪ કલાક પલાળી રાખો અને પછી વાટી લો

  2. 2

    આદુ, મરચા અને લસણની પેસ્ટ બનાવો

  3. 3

    તૈયાર કરેલા ખીરા માં આદુ, મરચા અને લસણની પેસ્ટ અને મીઠુ સ્વાદાનુસાર ઉમેરો

  4. 4

    બરાબર હલાવી ગેસ પર પેન માં ચીલા પાથરો અને તેમાં તેલ લગાવી ચડવા દો

  5. 5

    એક બાજુ સેકાય એટલે બીજી બાજુ ફેરવો

  6. 6

    ચીલા તૈયાર થાય એટલે તેને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes