મગની દાળ ના ક્રિસ્પી ચીલા (Moong Dal Crispy Chila Recipe In Gujarati)

મગની દાળ ના ક્રિસ્પી ચીલા (Moong Dal Crispy Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની મોગર દાળને ત્રણ કલાક પલાળવી ત્યારબાદ તેનું પાણી કાઢી મિક્સર જારમાં મગની દાળ નાખવી તેમાં ૨ લીલા મરચાં આદુનો ટુકડો લસણની કળી અને થોડું પાણી નાખીને ક્રશ કરવું
- 2
ત્યારબાદ મગની દાળના બેટર માં બે ચમચી ચોખાનો લોટ નાખવો હળદર નાંખવી મીઠું નાખવું સમારેલી ડુંગળી નાખવી ગાજર નાખવું લીલા મરચા નાખવા અને પાણી નાખીને બેટર ને ઢીલું કરવું
- 3
ત્યારબાદ નોનસ્ટિક તવા ને ગરમ કરી તેના ઉપર મગની દાળનું બેટર પાથરવું જો બેટર ઘટ લાગે તો તેમાં થોડું પાણી નાખવું પછી બેટર પાથરવું તેને બે મિનિટ ચડવા દેવું અને ફરતી બાજુ તેલ નાખવું પછી ઉલ્ટાવવુ અને ચિલ્લાને બ્રાઉન કલરનો થવા દેવો ત્યારબાદ ચીલા ને સર્વિંગ પ્લેટમાં મૂકવો મરચાના ટુકડા થી ગાર્નીશ કરી ખજૂર આમલીની ચટણી અને કાચી કેરી ની ચટણી મૂકી ચિલ્લાને સર્વ કરવા આ ચીલા થાઇરોડ ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે વજનમાં ઘટાડો કરે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે આરોગ્ય જાળવવા માટે આ વાનગી ઉપકારક છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ રાઈસ તવા ચીલા (Veg Rice Tawa Chila Recipe In Gujarati)
#Let 'Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મગની ફોતરાવાળી દાળ ના ક્રિસ્પી વડા
#RB8#Week8#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ વડાની રેસીપી મેં મારી માસી માટે બનાવી છે આ વડા હેલ્ધી અને ઉપકારક છે મારી માસીની ખાસ પસંદ છે તેને હું ડેડીકેટ કરું છું Ramaben Joshi -
મગની દાળ અને પાલક ના ચીલા (Moong Dal Palak Chila Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
વેજીટેબલ રાઈસ ચીલા (Vegetable Rice Chila Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Breakfast recipe healthy rice chella#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)
#GA4#week22આ મગની દાળના ચીલા મારા પરિવારને ખૂબ જ ભાવે છે ખાસ કરીને મારા બાળકોને ખુબ જ પસંદ છે જે પૌષ્ટિક પણ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે. Komal Batavia -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#COOKSNAP THEME OF THE Week Ramaben Joshi -
આરોગ્યપ્રદ હેલ્ધી પાલક અને મગની દાળનું શાક
#Let s Cooksnaps#Cooksnap#Weight Loss#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મગ ની મોગર દાળ ની કટલેટ (Moong Mogar Dal Cutlet Recipe In Gujarati)
#SD#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસમર સ્પેશિયલ ડિનર રેસીપીઉનાળામાં વિવિધ પ્રકારના ચાટ પાણીપુરી દહીવડા સેન્ડવીચ કટલેટ વગેરે વાનગી ખાવી ખૂબ જ ગમે છે મેં મગની મોગર દાળ ની કટલેટ બનાવી છે થાઇરોડ ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર રોગમાં ઉપયોગી થાય છે વજનમાં પણ ઘટાડો કરે છે અને તંદુરસ્તી જાળવી રાખે છે Ramaben Joshi -
મગની ફોતરાવાળી દાળ (Moong Fotravali Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
લચકો મગ (Lachko Moong Recipe In Gujarati)
#Let' Cooksnap#Cooksnap#Lunch recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Dal recipe#CJM#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
અહીં મે લીલી ફોતરા વાળી મગની દાળનો ઉપયોગ કરી ને ચીલા બનાવ્યા છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે#GA4#Week22#POST19#CHILA Devi Amlani -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસોફ્ટ રૂ જેવા પોચા દહીં વડા Ramaben Joshi -
સ્ટફ્ડ પનીર મગ દાલ ચીલા (Stuffed Paneer Moong Dal Chila Recipe In Gujarati)
#MA#cookpadindia#Cookpadgujarati Hetal Manani -
મગ ની દાળ ના ક્રિસ્પી વડા (Moong Dal Crispy Vada Recipe In Gujarati)
શિયાળા માં આપણે જુદાજુદા નાસ્તા બનાવીએ પણ જો મગની દાળ માંથી વડા બનાવવા મા આવે તો એકદમ ક્રિસ્પી ,સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
હરિયાળી દાળ ચીલા (Hariyali Dal Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chilaઅલગ અલગ પ્રકારની દાળ, મિક્સ વેજીટેબલસ અને પાલક વડે મલ્ટીગ્રેઈન ચીલા. આ વાનગી બનાવવામાં જેટલી સરળ છે એટલી જ સ્વાસ્થ્ય વર્ધક (healthy ) પણ છે.ઘણી વખત દરેકના ઘરમાં દરેકને બધા વેજીટેબલ, દાળ ન ભાવતા હોય તેમાં પણ પાલક તો અમુક લોકો જ ખાય છે. તો આ રીતે બનાવેલા ચીલા બાળકો સાથે દરેકને ભાવશે. Urmi Desai -
-
-
મગની દાળ (mag dal recipe in Gujarati)
#goldenapern3#weak25#satvikહેલો, ફ્રેન્ડ્સ આ દાળ ઓછા તેલમાં અને ઓછા મસાલાથી બનાવેલી છે. હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
મગની સદડી દાળ(mag dal recipe in gujarati (
મગની દાળ પચવામાં હલકી અને સ્વાદ સરસ હોય છે આ મગની દાળ ને સદ ડી એટલા માટે કહેવામાં આવે છે કે તે દાળ ખાઈ પણ શકાય છે અને પી પણ શકાય.#સુપરશેફ4# વિકેન્ડ ચેલેન્જ.# રાઈસ અને dal# રેસીપી નંબર 48.#sv.I love cooking. Jyoti Shah -
સ્વાદિષ્ટ વેજ રાઈસ ચીલા (Swadist Veg Rice Chila Recipe In Gujarati)
#AA2#Post#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindia#શ્રાવણ સ્પેશિયલ રેસીપીદક્ષિણ ભારતમાં ચોખાની વાનગી પ્રખ્યાત છે ચોખામાંથી તેઓ વિવિધ વાનગીઓ બનાવે છે Ramaben Joshi -
મગની દાળના દહીવડા (Moong Dal Dahi Vada Recipe In Gujarati)
#PS#Virajદહીવડા નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. દહીં વડા ઘણી બધી જાતના બને છે. અડદની દાળ, ચોખાના અડદની દાળના, મગની દાળના. દહીવડા માં ભરી ચટણી એડ કરવાથી તેનો સ્વાદ ચટપટો થઈ જાય છે. અહીં મે મગની દાળના દહીવડા બનાવ્યા છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ દહીં માં કોઈ વ્યંજન બને તો બાળકો અને મોટેરા બધા ને બહુજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
મિક્સ દાળ ના ચીલા (Mix Dal Chila Recipe In Gujarati)
#GA4 #Week22ચીલા ઘણા પ્રકારના બને છે. અહીં એક અલગ પ્રકારના મિક્સ દાળ ના ચીલા જોઈએ.મિક્સ દાળ હોવાથી હેલ્થ માટે ફાયદાકારક છે અને સ્વાદ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
-
More Recipes
ટિપ્પણીઓ