તરબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જારમાં બધી જ વસ્તુઓ ભેગી કરી તેને ક્રશ કરી લ્યો.
- 2
તૈયાર છે ઉનાળા માટે એકદમ રિફ્રેશિંગ તરબૂચ નો જ્યુસ અહીં તમે ફુદીના ના પાન ની બદલે રોઝ સીરપ પણ ઉમેરી શકો છો તેનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે. મને તરબૂચ સાથે રોઝ ફ્લાવર વધારે ભાવે છે.
Similar Recipes
-
તરબૂચ નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#summerspecial#refreshing#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
તરબૂચ ફુદીના જ્યુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
#NFR ઉનાળા માં તરબૂચ ની મજા કંઇક ઓર જ છે. તે શરીર ની ગરમી દૂર કરવા ઉપરાંત પેટ માં ઠંડક કરે છે. Varsha Dave -
-
-
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
આઈસ બાઉલ તરબૂચ chat અને તરબૂચ જ્યુસ ushma prakash mevada -
-
વોટરમેલન જુયસ (Watermelon Juice Recipe In Gujarati)
# ઉનાળા માં ભર પૂર પ્રમાણ માં મળે છે. ગરમી માં ખાવા થી શરીર ને બહુ જ ઠંડક મળે છે. તેમાં પાણી નું પ્રમાણ બહુ જ હોય છે. તેને સમારી ને ખાઈ શકાય છે અથવા તો જુયસ કે સ્મુધિ ફોર્મ માં પી શકાય છે. Arpita Shah -
-
-
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#HR આ જ્યુસ પીવાથી ગરમી માં પણ રાહત મળે છે. Nidhi Popat -
તરબૂચ નુ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SMઉનાળા મા ઠંડક આપે તેવું સીઝનલ તરબૂચ નુ જ્યુસ જે સૌ ને પ્રિય હોય છે Bina Talati -
-
તરબૂચ જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
તરબૂચ એક એવું ફળ જેમાં પાણી નો ભાગ ખૂબ હોય છે.ઉનાળા ની ઋતુ માં આપણા શરીર ને પાણી ની ખૂબ જરૂર હોય છે તો સાદું પાણી પીવા ને બદલે ગરમી માં ઠંડક આપે એવા તરબૂચ જ્યૂસ ની મજા લઈ. Nikita Mankad Rindani -
-
-
તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ
#Summer Special Drinkગરમી માં જુદા જુદા જુયસ પીવા ની ખુબ જ મઝા આવે છે અને ઉનાળા માં તરબૂચ અને દ્રાક્ષ ખુબ જ પ્રમાણ માં મળે છે અને એનો ઉપયોગ કરી આજે આ જુયસ બનાવ્યું છે. Arpita Shah -
તરબૂચ નું શરબત
#સમર#પોસ્ટ3તરબૂચ એમ જોઈએ તો ઉનાળા નું જ ફળ માનવા મા આવે છે. શરીર ને હાઇડ્રેટ રાખે છે ઠંડક આપે છે અને મીનેરલ્સ પણ પુરા પાડે છે. Khyati Dhaval Chauhan -
તરબૂચ અને ફુદિનાં જ્યુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)🍉🥤
ઉનાળો શરૂ થતાં જ આપણને જમવાનું ઓછું ગમે અને ઠંડ કોલ્ડડ્રીંકસ વધુ ગમે છે. પછી એ કોઈ પણ પ્રકારના cold drinks હોય. મોસમ ની સાથે ચાલી એ તો તરબૂચ ની પસંદગી લોકો ઉનાળા માં વધુ કરેછે. અને જમ્યા પછી સર્વ કરો તો પાચન શક્તિમાં તરબૂચ અને ફુદિનાં નો જ્યુસ ઘણો જ ફાયદો કરે છે.#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
-
-
તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SM આઈસ કોલ્ડ તરબૂચ નું જયુસ.ગરમી ની સિઝનમાં તરબૂચ સરસ આવતા હોય છે. તો તેનું ઠંડું ઠંડું જયુસ બનાવી ને પીવાની મજા આવે. Sonal Modha -
-
-
-
તરબૂચ નું જયુસ (watermelon juice recipe in Gujrati)
#સમરઆજે હું ઉનાળો ચાલે છે.અને સીઝન માં તરબૂચ સારા પ્રમાણ માં મળે છે. તો હું તરબૂચ ના ત્રણ અલગ અલગ જયુસ લઇ ને આવી છું ઠંડા ઠંડા કુલ કુલ. Bijal Preyas Desai -
વોટરમેલોન જ્યુસ (Watermelon Juice Recipe in Gujarati)
#Juice #માઇઇબુક #પોસ્ટ 2 Kshama Himesh Upadhyay -
-
તરબૂચ નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
તરબૂચ પાણી થી ભરપૂર હોય છે જે વેઈટ લોસ માં પણ લાભદાયી છે. આમ તો તરબૂચ જ ખાવું જોયે પણ કોઈક વાર અલગ રીતે એને પ્રેઝન્ટ કરીયે તો મજા આવી જાય છે. Bansi Thaker
More Recipes
- મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
- વઘારીયુ અથાણું (Vaghariyu Athanu Recipe In Gujarati)
- શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
- ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું (Gol Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
- પંજાબી ટીંડોળા નું શાક (Punjabi Tindora Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14998772
ટિપ્પણીઓ (15)