ઈડલી (Idli Recipe In Gujarati)

Urvashi Mehta @cook_17324661
ઈડલી બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો..😋
ઈડલી (Idli Recipe In Gujarati)
ઈડલી બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો..😋
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા અડદ ની દાળ અને ચોખા પલાડી છ કલાક સુધી ઢાંકી દો.પછી મિક્સચર જાર માં થોડું દહીં નાખી ચોખા અને દાળ સાથે ક્રશ કરી ખીરું તૈયાર કરો...
- 2
હવે ખીરા માં મીઠું અને સાજીં ના ફૂલ ઉમેરી હલાવી ઈડલી કૂકર માં બે ગ્લાસ પાણી નાખી ગેસ પર મૂકી દો. પછી જાળી વાળી ડીશ મૂકી વાટકી માં તેલ લગાવીને ખીરું વેડો. પછી કૂકર બંધ કરી 15 મિનિટ સુધી થવા દો. પછી ગેસ બંધ કરી ઢાંકણુ ખોલી દો...
- 3
હવે ઈડલી તૈયાર છે બાઉલમાં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ઈડલી
#goldanapron3#week6ઈડલી અને ઢોંસા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
ઈડલી (Idli Recipe In Gujarati)
#CDYબાળકો ને ધ્યાન માં રાખી તેમને ભાવતી ઈડલી બનાવી છે તે ચટણી, તેલ, કે સોસ સાથે ફટાફટ ખાઈ લેશેઈડલી / કોપરા ની ચટણી Bina Talati -
સ્ટફ ફ્રાઈડ ઈડલી (Stuffed Fried Idli Recipe In Gujarati)
#સ્ટફફ્રાયઈડલી#FFC6ઈડલી નાના મોટા સૌને ભાવે છે.આ એકવાર જરૂર થી ટ્રાય કરજો.#સ્ટફ ફ્રાય ઈડલી Urvashi Mehta -
-
-
મદ્રાસી ઈડલી (Madrasi Idli Recipe In Gujarati)
#STઆ ઈડલી 15 મિનિટ મા થઇ જાય આને સંભાર ક ચટણી સાથે પીરસાય છે Bina Talati -
રવા ઈડલી ચીઝ સેન્ડવીચ
#રવાપોહારવા ઈડલી ચીઝ સેન્ડવીચ બહુ જ સરસ લાગે છે ચીઝ સાથે હોય ત્યારે બહુ મસ્ત લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો મારી આ વાનગી. Urvashi Mehta -
સ્પે. દાળવડા
#લીલીપીળી દાળવડા બહુ જ સરસ બન્યાં છે. ખાવા ની મજા આવી ગઈ. આવા દાળવડા એકવાર જરૂર થી બનાવો ને સ્પે.દાળવડા ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ફૂદીના રાયતું
#goldanapron3#week7ફૂદીના નું રાયતું ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
થાટ્ટે ઈડલી (Thatte Idli Recipe In Gujarati)
થાટ્ટે ઈડલી - થાળી ઈડલી#ST#સાઉથઈન્ડિયનટ્રીટ#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeથાટ્ટે ઈડલી - થાળી ઈડલી --- સાઉથ ઈન્ડિયા માં વિધવિધ પ્રકાર ની ઈડલી બને છે . તેમાં એક ખાસ અલગ જ , થાળી ની સાઈઝ ની ઈડલી બનાવાય છે . ત્યાં ની ભાષા માં થાટ્ટે ઈડલી નાં નામે ઓળખાય છે . કોકોનટ ચટણી, સાંભાર, ઈડલી પોડી , મીલાગાઇ પોડી, ગન પાઉડર સાથે સર્વ કરાય છે. Manisha Sampat -
સફેદ ખાટાં ઢોકળાં
#સ્નેક્સસફેદ ખાટાં ઢોકળાં એકદમ ટેસ્ટી બન્યા છે એકવાર જરૂર થી બનાવો અને ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#MA#EB#week1 સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલીને કોઈ આથો લાવવાની અથવા ગ્રાઇન્ડીંગની જરૂર હોતી નથી અને તેથી તેને ઇન્સ્ટન્ટ રવા ઈડલી કહેવામાં આવે છે. રવા, દહીં, કોથમીર અને પાણીથી સુજી ઇડલીનુ ખીરૂ બનાવવામાં આવે છે. આ રાઈ, જીરું, દાળ, કાજુ અને કળી પત્તા નો વઘાર ઉપર નાખવામાં આવે છે. જો ઘરમાં અચાનક મહેમાન આવી જાય ત્યારે કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી મિક્સ વેજીટેબલ વાળી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે ઈડલી ના ખીરા માં અડદ અને ચણા ની દાળ અને કાજુ નો વઘાર ઉમેરી ને એકદમ ટેસ્ટી ને સોફ્ટ ઈડલી બનાવી છે. Daxa Parmar -
-
કાકડી છીણ રાયતું
આ કાકડી છીણ રાયતું પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો.⚘#ઇબુક#Day4 Urvashi Mehta -
વેજીટેબલ ઈડલી (Vegetable Idli Recipe In Gujarati)
ઈડલી એ સાઉથ ઇન્ડિયન રેસીપી છે પણ હવે ઈડલી બ્રેકફાસ્ટ માં ખવાતી સૌને ભાવતી રેસીપી બની ગયી છે. ચોખા અને અડદ દાળથી બનતી આ રેસીપી નું પોષણમૂલ્ય ખૂબ જ સરસ છે. વડી સાંભાર અને ચટણી એને કમ્પ્લીટ મિલ બનાવે છે. Jyoti Joshi -
-
સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)
#સાઉથસ્ટીમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. ઈડલી ને ઘણી બધી variety છે પણ સ્ટીમ ઈડલી એકદમ કોમન અને ફેમસ છે. Kunti Naik -
માર્બલ ઈડલી(Marble idli recipe in Gujarati)
#સુપરશેફ ૪કુકપેડ સ્નેપશોટ માટે આપણા જ મેમ્બર પાસેથી શીખી જે બહુ જ ટેસ્ટી અને નવીન લાગે છે. Avani Suba -
ઈડલી (Idli Recipe In Gujarati)
#SQઈડલી એ સાઉથ ઇન્ડિયન રેસીપી છે. સાઉથમા ઈડલી સંભાર સાથે, રસમ, ચટણી સાથે કે પોડી મસાલા સાથે પણ સર્વ થાય છે. પોડી મસાલા સાથે સર્વ કરવામાં આવે ત્યારે ઉપર થી ઘી નાખી ને સર્વ થાય છે એ પણ ખુબ ટેસ્ટી લાગે છે. Daxita Shah -
-
બાજરી નો રોટલો
#goldenapron3#week11બાજરી નો રોટલો મને બહુ જ ભાવે શિરામણી માં ચા સાથે બહુ મીઠો લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
ઈડલી સાંભાર (Idli sambhar Recipe in gujarati)
#CookpadIndia#cookpad_guj.#MDC#RB5Week5જીવનમા માં નું સ્થાન વિશેષ હોય છે. માં ના લીધે જ આપણું અસ્તિત્વ હોય છે." માં તે માં બીજા બધા વનવગડા ના વા"મારી મમ્મી ને દક્ષિણ ભારતની બધી વાનગી ખુબજ ફેવરીટ છે. એમાં ઈડલી સાંભાર અને ટોપરા ની ચટણી એની ફેવરીટ વાનગી છે. બનાવે છે પણ બહુ સરસ. ઈડલી ના ખીરા માં થોડું તેલ અને ગરમ પાણી એડ કરીને આથો આપવાથી ઈડલી સોફ્ટ બને છે. મધર્સ ડે પર હું આ રેસિપી શેર કરુ છું. Parul Patel -
ચીઝ ઈડલી (Cheese Idli Recipe In Gujarati)
બાળકો નુ પસંદગી ચીઝ ને ઈડલી #GA4 #Week4 Parita Trivedi Jani -
ગાજર, બીટ રવા ઈડલી
#મેઈન કોર્સ#વીક-3#goldenapron3#week_6#પઝલ શબ્દ-ઈડલી,જીંજર ઈડલી માં ઘણું વેરીએશન કરી શકાય છે.પણ આ ઈડલી ઇન્સ્ટન્ટ અને મારા ઘરે અવાર નવાર હું બનાવું છુ, ખાસ શિયાળા માં કે જ્યારે ગાજર,અને બીટ પુષ્કળ પ્રમાણમાં બઝારમાં મળી રહે છે.ત્યારે ખાસ.. ઇન્સ્ટનટ બનતી હોવાથી જલ્દી બને છે અને આથો ન આવાથી એસિડિટી પણ નથી થતી,અને હેલ્ધી છે. Krishna Kholiya -
લખનવી દાળ
#goldanapron2#post14ઉત્તર પ્રદેશ માં આ વાનગી પ્રખ્યાત છે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
લીલાં મરચાં ની કઢી(lila marcha ni kadhi in Gujarati)
#goldanapron3#week24લીલાં મરચાં ની કઢી એકદમ તીખી તમતમતી અને ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta
More Recipes
- મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
- વઘારીયુ અથાણું (Vaghariyu Athanu Recipe In Gujarati)
- શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
- ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું (Gol Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
- પંજાબી ટીંડોળા નું શાક (Punjabi Tindora Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14998835
ટિપ્પણીઓ