રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈમાં લોટ નાખી દેવાનૂ પછી તેમા જીરુ અને મીઠું સ્વાદ મુજબ નાખી દેવાનૂ
- 2
પછી તેમા લાલ મરચું પાઉડર અને હળદર પાઉડર નાખી દેવાનૂ પછી તેણે મીક્સ કરી લેવાનૂ
- 3
પછી નાના વળા કરી લેવાના પછી તેણે વડી લેવાનૂ પછી વાટકી મૂકી દેવાનૂ પછી તેણે ગોળ વળા કરી લેવાના
- 4
પછી કડાઈમાં તેલ ગરમ કરવાનૂ પછી તેમા પૂરી નાખી દેવાની તેને લાલ રંગની ખાવા દેવાની
- 5
પછી તમારી રેસિપી તૈયાર
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DIWALI 2021દિવાળી નાસ્તામાં મુકાઈ તેવી ફરસી પૂરી બનાવી છે, મારી ઘેર બધાનેજ આ અને જાડા મઠિયા બહુજ ભાવે નાસ્તામાં શરૂઆત એનાથી જ કરું છુ Bina Talati -
-
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
-
ફરસી પૂરી (Farsi Puri Recipe in Gujarati)
#GA4#Week9#Maida#Puri#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)
#કૂકબુક#cookpadindia#Cookladgujaratu#GA4 #Week9 #Fried #Maidaદિવાળીના નાસ્તા માટે આ વાનગી અમારાં ઘરમાં દરેકને પ્રિય છે. Urmi Desai -
-
-
-
-
-
-
મેંદા રવા ફરસી પૂરી (Maida Rava Farsi Poori recipe in Gujarati)
#GA4#Week9#Maida#Fried#Puri ફરસાણ બનાવવાની વાત આવે એટલે પૂરી બનાવવા નો વિચાર સૌથી પહેલા આવે. ફરસી પૂરી ઘણી બધી રીતે બને છે જીરું નાખીને, મરી નાખીને, અજમો નાખીને ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. મેંદા ની પૂરી ને થોડી વધુ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માટે મેં આજે તેમાં રવો પણ ઉમેર્યો છે રવા અને મેંદામાંથી બનતી આ પૂરી દરેક પ્રસંગમાં સારી લાગે છે ખાસ કરીને તહેવારો ના સમયે, બાળકોને લંચબોક્સમાં આપવામાં, લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમાડવામાં તેમ ઘણી બધી રીતે આ પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. ફરસી પૂરી ને બનાવ્યા પછી તે લાંબા સમય સુધી બગડતી પણ નથી તેથી તેને ડ્રાય સ્નેક્સ તરીકે બનાવી ને પણ સાચવી શકાય છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15008736
ટિપ્પણીઓ (3)