મેંગો થીક શેક (Mango Thick Shake Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો માટે
  1. ૨ કપઅમૂલ ગોલ્ડ દૂધ
  2. કેસર કેરી
  3. ૪ ટી સ્પૂનખાંડ
  4. સ્કુપ વેનિલા આઈસ્ક્રીમ
  5. ડેકોરેશન માટે
  6. ૧/૨વીપિંગ ક્રીમ
  7. થોડી ટુટી ફ્રુટી
  8. ચેરી
  9. ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૈા પ્રથમ કેરી ના કટકા કરી લો.

  2. 2

    હવે એક બાઉલ મા થોડું દૂધ લો.તેમાં કેરી ના કટકા અને ખાંડ નાખી ને ગ્રાઇન્ડ કરી લો.ત્યાર બાદ તેમાં આઈસ્ક્રીમ ઉમેરી ને ફરીથી ગ્રાઇન્ડ કરો.

  3. 3

    હવે તેને એક ગ્લાસ મા કાઢી લો.તેમાં ઉપર વીપિંગ ક્રીમ, ટુટી ફ્રુટી,ચેરી અને ફુદીના ના પાન થી ગાર્નિશ કરો.

  4. 4

    તો તૈયાર છે મેંગો થીક શેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes