પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીરપીસ લઈને તેમાં 1 ચમચી મેંદો અને 1 ચમચી મકાઈ લોટ ઉમેરી તેમાં મીઠું અને ચપટી તીખા પાઉડર ઉમેરી મિક્સ કરી તેને 15 મીન માટે ઢાંકી રાખો.ત્યારબાદ કડાઈમાં 1 ચમચો તેલ અથવા બટર મૂકીને તેમાં આદુમરચા પેસ્ટ અને કેપ્સિકમ અને ડુંગળીને સોતડો..
- 2
બાદમાં પનીર લઈને બાઉલમાં મેંદાનોલોટ અને મકાઈ લોટ તેમાં મીઠું અને પાણી ઉમેરી થોડો વાત કરવોં અને પનીર ને તેમાં બોડીને ડીપ ફ્રાય કરી લેવા.
- 3
ત્યારબાદ કડાઈ માં બધું સોતડ્યું છે તેમાં કેચપ ઉમેરી હલાવીને લાસ્ટમાં પનીર ઉમેરવું તેમાં સ્વાદ મુજબ મીઠું, તીખા પાઉડર ઉમેરવા. બાદમાં કોથમરીથી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Paneer chilli dray#mr#Coopadgujrati#CookpadIndia પનીર ચીલી ડ્રાય એ એક ચાઈનીઝ સ્ટાટર છે. તે સ્ટ્રીટ ફૂડ છે. તેમાં પનીર ની સાથે કેપ્સીકમ અને ડૂંગળી નો ઉપયોગ કરીને બનાવા માં આવે છે અને સાથે ચાઈનીઝ સોસ પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ડિશ એટલી સ્વાદિષ્ટ હોય છે કે તે નાના મોટા બધા ને ભાવે તેવી છે. Janki K Mer -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
વરસાદમાં ગરમાગરમ અને સ્પાઈસી ખાવાનું મન થાય ત્યારે મજા પડી જાય એવી રેસિપી.. #TT3 Dr. Pushpa Dixit -
-
પનીર ચીલી ડ્રાય (paneer chilli dry recipe in Gujarati)
#માઇઇબુક#post10#વિકમીલ1#સ્પાઈસી_તીખીdate18-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ami Gajjar -
-
-
-
-
-
-
-
-
-
પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
#FDલાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં શબ્દ સમજે એ સગાં મન સમજે એ મિત્રLove you dipsiHappy friendship day Sejal Dhamecha -
-
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
પનીર ચીલી ડા્ઈ એક સ્ટાર્ટર છેચાઈનીઝ વાનગી છેહોટલમાં મા મળે છે લોકો ખાવા જતા હોય છેઆજે મેં હોટલ જેવુ જ ઘરે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15014269
ટિપ્પણીઓ