રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પનીરના ટુકડા ને મીઠું મરચું અને કોર્નફ્લોર નાખી મેરીનેટ કરી લો દસથી પંદર મિનિટ સાઇડ પર મૂકી લો
- 2
ત્યાર પછી એક પેનમાં તેલ મૂકી અને ના ટુકડા તળી લો તળેલા ટુકડા ને સાઈડ માં મૂકી દો
- 3
એ જ પેનમાં બીજું તેલ લઈ તેમાં ડુંગળી અધ કચરી સાંતળી લેવી પછી તેમાં લીલા મરચાં અને કેપ્સિકમ સાંતળી લેવા
- 4
પછી તેનો બરાબર મિક્સ કરી લાલ મરચું નાખી તેમાં સોયા સોસ રેડ ચીલી સોસ ટોમેટો કેચપ અને જરૂર પૂરતું મીઠું નાખી બધું બરાબર મિક્ષ કરી લેવું
- 5
- 6
1/2વાટકી પાણીમાં બે ચમચી corn flour નાખી તેની પેસ્ટ બનાવી તેમાંથી બધું બરાબર મિક્સ કરી લેવું ફાસ્ટ ગેસે થોડીક વાર થવા દે વું છેલ્લે તમે એક ચમચી વિનેગર નાંખી બરાબર મિક્સ કરી લેવું
- 7
ઉપરથી કોથમીર નાખી ગાર્નીશ કરો
- 8
તૈયાર છે આપણા ડ્રાય પનીર ચીલી સર્વ કરવા માટે
Similar Recipes
-
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
વરસાદમાં ગરમાગરમ અને સ્પાઈસી ખાવાનું મન થાય ત્યારે મજા પડી જાય એવી રેસિપી.. #TT3 Dr. Pushpa Dixit -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 1 પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 હોટ અને સ્પાઈસી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં ઘરે જ બનાવી શકાય છે.હેલ્ધી અને ડિલીશીયસ સ્ટાર્ટર જે બનાવવું એકદમ ઈઝી અને ઝડપ થી બને છે.જે નાના મોટાં ને પસંદ આવશે. Bina Mithani -
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7બાળકો અને નાના મોટા બધા ને પનીર ચીલી ડ્રાય ખુબ જ ભાવે છે. રેસ્ટોરન્ટ માં જાય એટલે બધા સ્ટાટર માં મંગાવે છે. આજે હું એવા જ સ્વાદ નું પનીર ચીલી ડ્રાય બનાવની છું તો ચાલો.... Arpita Shah -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ami Gajjar -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Siddhpura -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3 Chilli પનીર એ એક ઇન્ડો chinise વાનગી છે ટેસ્ટ મા બહુ સરસ હોય છે નાના મોટા બધાને ભાવે અને ઝડપથી બની જાય છે Dhruti Raval -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15560336
ટિપ્પણીઓ