લીંબુ નું શરબત (Limbu Sharbat Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
4વ્યક્તિ
  1. 4 ગ્લાસપાણી
  2. 4લીંબુ નો રસ
  3. 1/2 કપખાંડ
  4. 1 ચમચીસેકેલા જીરું નો પાઉડર
  5. 1 ચમચીસંચલ પાઉડર
  6. ટેસ્ટ પ્રમાણે મીઠું

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    ઠંડા પાણી માં ખાંડ ઓગાળી લેવી

  2. 2

    પછી તેમાં લીંબુ નો રસ, સંચળ પાઉડર, મીઠું, જીરું પાઉડર નાખી મિક્સ કરી લેવું

  3. 3

    બરફ ના ટુકડા નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes