પીઝા મસાલા પૂરી (Pizza Masala Poori Recipe In Gujarati)

Neeta Mehta
Neeta Mehta @neetamehta
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૬ ચમચીતેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧ ચમચીપીઝા સીઝનીગ
  5. ૧ ચમચીઓરેગાનો
  6. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  7. પાણી જરૂર મુજબ
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    મેદાના લોટ માં તેલ નું મોણ અને મીઠું નાખીને પાણી નાખીને પૂરી નો લોટ બાંધવો ત્યારબાદ લોટ ને ઢાંકી ને 1/2કલાક સુધી રહેવા દો ત્યારબાદ તેના લુઆ કરી લો અને તેને મીડીયમ સાઈઝ ની પૂરી વણો ત્યારબાદ પૂરી પર ચપ્પુ વડે કાણા પાડી દો

  2. 2

    ત્યારબાદ પૂરી ને પીઝા કટીગ કરી એ તેમ પીસ કરી લો ત્યારબાદ તેને ગરમ કરેલા તેલમાં તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Mehta
Neeta Mehta @neetamehta
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes