પૂરી(Poori Recipe in Gujarati)

Rekha Kotak
Rekha Kotak @cook_26094588

પૂરી(Poori Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩૦૦ ગ્રામ મેંદો
  2. ૨ ચમચીતેલ
  3. ૨ ચમચીઘી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ ચમચીજીરું અને મરી નો ભૂક્કો
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદા ને ચાળી ને તેમાં તેલ અને ઘી નખો.હવે તેમાં જીરું અને મરી નો ભુક્કો નાખી પાણી થી લોટ બંધો

  2. 2

    હવે મોટા લુઆ કરી રોટલી જેવું વણી તેમાં મેંદા ની સ્લરી લગાવી તેનો રોલ વાળો. હવે રોલ ના પીસ કરી તેને ફરી થી વણો.

  3. 3

    હવે આ પૂરી ને ધીમા તાપે ગુલાબી થાય ત્યાં સુધી તળો. તૈયાર છે ક્રિસ્પી મસાલા પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Kotak
Rekha Kotak @cook_26094588
પર

Similar Recipes