પાલક ચીઝલીંગ(Palak Cheeselings Recipe in Gujarati)

Dimple 2011 @cook_22227672
પાલક ચીઝલીંગ(Palak Cheeselings Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો લઈ એમાં મીઠું, ચીઝ, પીઝા સીઝનીગ, ઓરેગાનો અને પાલક પ્યૂરી ઉમેરી બરાબર મીક્સ કરી કળક તૈયાર કરો.
- 2
એક લુવો લઇ ગોળ વળી ચોરસ કાપી તેલ માં તળીલો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પૂરી (Palak poori Recipe in Gujarati)
#કુકબૂક દિવાળી માં એકનો એક નાસતો ખાઈને છોકરાઓ કંટાળી જાય છે. હું છોકરાઓ માટે લઈને આવી છું હેલ્થી અને ટેસ્ટી નાસતો. Dimple 2011 -
-
-
પાલક ફરસી પૂરી(Palak Farsi puri recipe in Gujarati)
#GA4#week9#Fried#Maida ફરસાણ માંફરસી પૂરી ખુબ પ્રખ્યાત છે તો હુ હુ પાલક વાળી ફરસી પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
ચીઝ પાસ્તા (Cheese pasta Recipe in Gujarati)
#GA4#WEEK17#CHEESE ચીઝ અને પાસ્તા નું નામ સાંભળીને બધા ના મોમાં પાણી આવી જાય. બાળકો નું ઓલટાઈમ ફેવરેટ. Dimple 2011 -
-
પીઝા કચોરી
#GA4#Week3#CARROT#POST1#trend 1 તમે પીઝા અને કચોરી તો બહુ ખાધાં હશે પણ હું આજે પીઝા અને કચોરી નું નવું વર્ઝન લઇને આવી છું પીઝા કચોરી હા. હા પીઝા કચોરી વિચાર માં પડી ગયાં ને મેં પણ પહેલી વાર ટ્રાય કરી છે આ રેસીપી ખૂબ જ સરસ બની અને ટેસ્ટી પણ લાગે છે Dimple 2011 -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#MRC મારા દીકરા ને સેવ બહુ ગમે એટલે હું હંમેશા એના માટે હેલ્થી પરંતુ ટેસ્ટી રેસિપી ટ્રાય કરું છું. મેં સિમ્પલ સેવ તો બનાવું છું પરંતુ એમાં પણ વેરાઈટી કરું છું. જેમ કે, ટોમેટો સેવ, આલુ સેવ, પાલક સેવ. તો હું અહીંયા આપ સૌ માટે હેલ્થી અને ચટાકેદાર પાલક સેવ લઈને આવી છું. Monika Nirav KansaraGhadiali -
-
દેવડા (Devda Recipe In Gujarati)
#GA4#Week9#Mithai#Fried#Maidaદીવાળી નો તહેવાર આવી રહ્યો છે એટલે મેં દેવડા બનાવ્યા છે. ખાવામાં પોચા લાગે છે એક વાર તમે પણ બનાવો. Kapila Prajapati -
શક્કરપારા(shakkarpara Recipe in Gujarati)
# Fried# Maida# Sweet#GA4#week9ગોળ ના શક્કરપારા Neeta Parmar -
-
-
-
-
પાલક પૂરી(Palak Poori Recipe in Gujarati)
#GA4#Week9આ પૂરી ચા સાથે ખૂબ સારી લાગે છે Vandana Tank Parmar -
પાલક ચીઝ પરાઠા (Palak Cheese Paratha Recipe In Gujarati)
#GA4 week1પાલક ચીઝ પરાઠા જે બ્રેકફાસ્ટ ,લંચ, કે ડિનર માં લઇ શકાય છે, બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે.તેમજ ફટાફટ બની જાય છે અને હેલ્થી અને ટેસ્ટી તો ખરાજ. Dharmista Anand -
પાલક પૂરી (Palak Poori Recipe in Gujarati)
#GA4#Week9#Fried#Post6પાલક માથી દિવાળી માટે નવીન ટ્રાય કરી પાલક નાં ટ્વીસ્ટસૅ. થોડી મહેનત પડે પણ બને એટલે ખૂબ સરસ લાગે છે. Bansi Thaker -
પાલક પૂરી
#સ્નેક્સ#માઇઇબુક#post1#વિકમીલ૧#સ્પાઈસી હેલો ફ્રેન્ડ્સ. આજે હું તમારા માટે પાલકની પૂરી લઈને આવી છું... આ પૂરીને તમે સવારે ચા સાથે કે બપોરે કે સાંજે કે રાત્રે ગમે ત્યારે ચા,, દહીં, કોફી, કે કોઈપણ અથાણા સાથે ખાઈ શકાય છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કલરફુલ પણ છે.. સાથે વિશિષ્ટતા એ છે કે જે બાળકો પાલક ના ખાતા હોય તેને આ રીતે કરીને આપવા થી તે ખાય પણ લે છે.... અને પાલક માં ખૂબ સારો એવો ગુણો એ છે કે તેનાથી વાળનો વિકાસ ખૂબ સારો થાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
બેક્ડ પાલક પનીર સમોસા (Baked Palak Paneer Samosa Recipe in Gujarati)
#MW2આજની જનરેશન ડાઇટને લઈને બહુ જ કોન્શિયસ હોય છે આજે મેં ઓઇલ વગર અને પાલક અને પનીરનો ઉપયોગ કરી ને સમોસા બનાવ્યા છે Preity Dodia -
ચીઝ બસ્ટ ટોસ્ટ (Cheese Burst Toast Recipe In Gujarati)
#GA4#Week23Toastચીઝી ફલેવર, એકદમ ક્વીક તૈયાર થતું અને બાળકો નું ફેવરીટ...ચીઝી ચીઝીઈઈઈઈઈ. Shital Desai -
-
પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
#GA4 #Week17 #cheeseપાલકમાંથી આયનૅ ભરપૂર પ્રમાણમાં મળે છે. સ્ત્રીઓ એ તો પાલક ખાવો બહુ જરૂરી હોય છે તેથી મેં બનાવ્યા છે પાલકમાંથી પરોઠા અને આ પરાઠા પીઝા ફ્લેવરના છે તેથી તે બાળકોને પણ બહુ જ પસંદ આવે છે. Ekta Pinkesh Patel -
ચીઝી છોલે પીઝા
નાના બાળકો થી લઈને મોટા ને પણ પીઝા ના નામ થી મોઢા માં પાણી આવી જાય છે, પણ બહાર મળતુ જંકફૂડ રોજ ખાવું હીતાવહ નથી માટે આજે અહીં હેલ્દી પીઝા ની રેસિપી લઈને આવી છું . તો એક વાર જરૂર થી બનાવજો........#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
-
ક્રીમી પાલક પાસ્તા (Creamy Palak Pasta Recipe In Gujarati)
#GA4#Week2આ રેસીપી મને અને મારાં ફેમિલી માં બધા ને બહુજ પસંદ છેઆજ થી લગભગ 1દસકા પહેલા મેં t.v પર જોઈ હતી.. મને હેલ્થી અને ટેસ્ટી બંને લાગી..આમાં ઉપર થી લીલા કાંદા ભભરાવો તો બહુજ ટેસ્ટી લાગે છે..બાળકો ને પણ જરૂર ભાવશે..પાલક ની easy અને પૌષ્ટિક વાનગી છે. Nikita Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14017564
ટિપ્પણીઓ