ક્રિસ્પી વઘારેલા પોવા (Crispy Vagharela Poha Recipe In Gujarati)

Amita Shah
Amita Shah @cook_29328904

મારાં ઘર માં નાસ્તા બધાં ના ખુબ જ પ્રિય.. વઘારેલા પોવા 😄

ક્રિસ્પી વઘારેલા પોવા (Crispy Vagharela Poha Recipe In Gujarati)

મારાં ઘર માં નાસ્તા બધાં ના ખુબ જ પ્રિય.. વઘારેલા પોવા 😄

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 750 ગ્રામપઉવા
  2. 15-20 નંગશીંગ દાણા
  3. દરેલી ખાંડ
  4. મીઠુ
  5. લાલ મરચું પાઉડર
  6. હળદર
  7. થોડાલીલા મરચા ને લીમડો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પેહલા પોવા ને લઇ ને એક કાચ મોટા બાઉલ માં 7 થી 8 મિનિટ માટે બરાબર ક્રિસ્પી સેકાય જાય ત્યાં સુધી ઉપર નીચે કરતા કરતા ગરમ કરો.

  2. 2

    હવે ગૅસ પર વઘાર મુકવો ને તેલ ગરમ આવે ત્યાર પછી બધી જ વસ્તુઓ નાખી ને તેને મિક્સ કરવી.

  3. 3

    હવે પોવા ને વઘાર માં નાખી ને બરાબર મિક્સ કરવા..અને છેલ્લે ખાંડ નાખવી.તૈયાર છૅ ક્રિસ્પી પૌવા..

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Shah
Amita Shah @cook_29328904
પર

Similar Recipes