વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

છપ્પન ભોગ ચેલેન્જ
#week2
#CB2 વઘારેલા ભાત
અમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે.

વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

છપ્પન ભોગ ચેલેન્જ
#week2
#CB2 વઘારેલા ભાત
અમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨ વ્યક્તિ માટે
  1. વાટકો રાંધેલા ભાત
  2. 1નાની ડુંગળી
  3. 1લીલું મરચું જીણું સમારેલું
  4. 1 ચમચીજીણું સમારેલું કેપ્સિકમ
  5. ૪/૫ લીમડા ના પાન
  6. ૨ ચમચીતેલ
  7. 1 ટી સ્પૂનરાઈ
  8. 1/2 ટી સ્પૂનજીરું
  9. 1 ટુકડોતજ
  10. 1સૂકું લાલ મરચું
  11. ૪/૫ દાણા મરી
  12. 1/4 ચમચીહિંગ
  13. 1/4 ચમચીહળદર
  14. 1/2 ચમચીધાણાજીરૂ
  15. 1/2 ટી સ્પૂનમરચું પાઉડર
  16. 1/2 ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  17. 1 ચમચીજીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ,સૂકા લાલ મરચાં, તજ, મરી, લીમડા ના પાન નાખી ને સાંતળી લો

  2. 2

    પછી તેમાં જીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ અને લીલું મરચું નાખી ને સાંતળી લો
    ત્યારબાદ તેમાં હળદર, મરચું પાઉડર, 1/2 ચમચી ધાણાજીરૂ,મીઠું અને કિચન કિંગ મસાલો નાખી ને સરખું મિક્સ કરી લો

  3. 3

    અને છેલ્લે રાંધેલા ભાત ઉમેરી ને હળવા હાથે મિક્સ કરી લેવું.કોથમીર ભભરાવી ગાર્નિશ કરી સર્વ કરો.

  4. 4

    તો તૈયાર છે સ્વાદિષ્ટ વઘારેલા ભાત.
    #CB2 વઘારેલા ભાત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes