ક્રિસ્પી ગુંદા (Crispy Gunda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદ ને ધોઈ અને તેના ઠળિયા કાઢી લેવાં પછી તેના નાના નાના ટુકડા કરી લેવા.
- 2
ત્યાર બાદ તેમાં મીઠું નાખી તેને સરખી રીતે મિક્સ કરી લેવું અને તેને 5 મિનિટ રહેવા દેવા જેથી બધી ચીકાશ જતી રે.
- 3
હવે ગેસ એક કડાય મૂકી અને તેમાં 4 ચમચી તેલ ગરમ કરવું ત્યાર બાદ તેમાં રાઈ હિંગ અને હળદર નો વઘાર કરવો.
- 4
ત્યાર બાદ ગુંદા માંથી મીઠા નું પાણી નિતારી ને તેમાં એડ કરવા ત્યાર બાદ તેમાં લાલ મરચું અને ખાંડ એડ કરવા
- 5
હવે તેને ધીમા ગેસે ચડવા દો અને થોડી થોડી વારે હલાવતા રહો આ રીતે તેને 15 મિનિટ સુધી ચડવા દો તે એકદમ ક્રિસ્પી થઈ જશે
- 6
હવે તૈયાર છે ક્રિસ્પી ગુંદા નો સંભારો હવે તેને તમે બપોરે અથવા રાતે જમવા માં લઇ શકો છો.આ સંભારો બાળકો ને પણ પસંદ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15026586
ટિપ્પણીઓ (2)