કાચી કેરી નો મુરબ્બો (Raw Mango Murabbo Recipe In Gujarati)

Linima Chudgar @cook_19537908
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને કાપી ને ખાંડ નાંખીને ગેસ ઉપર થવા મુકો.
- 2
ખાંડની ચાસણી બરાબર જાડી થાય એટલે તેમાં
કેસર ઈલાયચી એડ કરો. ને ઠંડું થવાદો. - 3
હવે હોટલ મા ભરીલો.
Similar Recipes
-
-
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
આ અથાણું છોકરાઓનુ પ્રિય હોય છેમારા ઘરમાં બધા છોકરાઓ ને ખુબ ભાવે છે#EB#week4 chef Nidhi Bole -
-
-
-
-
-
-
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
#EB#Week-4 કાચી કેરી પેટ ની સમસ્યા ને દુર કરે છે... એનર્જી બૂસ્ટર પણ આપે છે..પણ સુધી ના લઈ સકિયે એટલે આપડે કાચી કેરી ના મુરબ્બા સાથે લઈ સકીએ છીએ... Dhara Jani -
-
કેરી નો મુરબ્બો (Mango Murabba recipe in Gujarati)
#EB#week4આખા વર્ષ માટે ભરી ને મૂકવા માટે ઉત્તમ કેરી નો મુરબ્બો Shruti Hinsu Chaniyara -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#week4મુરબ્બા બનાવાની બે રીત છે એક ઈન્સટેન્ટ વઘારી ને બનાવાય છે અને બીજી રીત મા છાયા તડકા મા બને છે .બન્ને રીત ના મુરબ્બા આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.ઉપવાસ,ગૌરીવ્રત મા ખઈ શકાય છે Saroj Shah -
-
-
-
-
-
-
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EBઉનાળો આવે અને કરી ની શરુઆત થાય એટલે દરેક ના ઘરે છુંદા ની બધી સામગ્રી ભેગી થવા માંડે.બધા ના ઘર ની થોડી અલગ અલગ રીત થી બનાવાઈ છે.અમારા ઘરે તોતાપુરી કેરી માં થી જ બનાવવા માં આવે છે.એમાં થોડી ખટાસ ઓછી હોઈ છે.મુરબ્બા ને ખાસ આખું વર્ષ ઉપવાસ માં પણ ખાય શકાય તે રીતે બનાવાય છે. Kunti Naik -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB Week4 ઉનાળામાં ફળો નો રાજા કેરી નું આગમન થાય એટલે દરેક ઘરો માં અલગ અલગ પ્રકારના અથાણાં બને.કેરી નો છૂંદો અને મુરબ્બો બને.દરેક ની અલગ રીત હોય છે.આખું વર્ષ સાચવવા માટે કાળજી રાખી બનાવવું જરૂરી છે. Bhavna Desai -
કેરી નો મેથિયૉ મુરબ્બો(keri methiyo murabbo recep in gujarati)
#કેરીતોતાપુરી ની કેરી થી બનતો આ મુર્રબ્બો સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. થેપલા કે તીખી ભાખરી જોડે ખાવા ની મઝા પડે તેવો આ મેથિયૉ મુરબ્બો બનાવવા નો પણ ખૂબ જ સરળ છે . Sonal Naik -
-
રસીલો મુરબ્બો (Rasilo Murabbo Recipe In Gujarati)
#EB#week4#cookpadguj#cookpad#cookpadindiaઉનાળામાં લોકો જેટલું પાકી કેરી ખાવાનું પસંદ કરે છે એટલું કાચી કેરી ખાવાનું પસંદ કરે છે. કાચી કેરીનો ઉપયોગ ફક્ત ભોજનમાં સ્વાદ વધારવા માટે જ નહીં પણ તે ઘણી રીતે સ્વસ્થ રાખે છે. કાચી કેરીમાંથી અનેક વાનગી બને છે .ગોળ કેરી, છૂંદો મુરબ્બો....ઉનાળામાં કાચી કેરીનો મુરબ્બો ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં વધતી ગરમીને ઓછી કરે છે.આના સેવનથી રક્ત વિકાર ઠીક કરી શકાય છેવડી ઉપવાસ હોય, ગૌરી વ્રત હોય ત્યારે આ મુરબ્બા નો ઉપયોગ ભોજન સાથે કરી શકાય છે.મેં આજે મુરબ્બો રસદાર બનાવ્યો છે. ચાસણીમાં જરૂરિયાત કરતા પાણી વધુ નાખવું અને દોઢ તારી ચાસણી બનાવવી જેથી રસીલો મુરબ્બો તૈયાર થાય છે. Neeru Thakkar -
-
-
મુરબ્બો (MANGO MURABBA Recipe in Gujarati)
#EBWeek 4મુરબ્બોYe kahaaaaa Aa Gai Mai.... Yun hi Aachar Banate BanateTeri Challenge Me O CookpadMai kahanse Kaha pahunch Gai Ree આ Week માં મેં જે અથાણાં બનાવ્યા છે એ હું cookpad માં ના હોત તો..... તો હું ક્યારેય ના બનાવત....પણ સાચું કહું....... I Enjoy Lots...Thanks Cookpad..... હું cookpad માં છું એનું મને ગર્વ છે કારણ કે હું મારી અંદર નું potential બહાર લાવી શકી.... આજના મારો મુરબ્બાનું શ્રેય હું લીનીમાબેન જે ખરા અર્થમાં"રસોઈ ની રાણી " છે ...... એમને આપું છું તેઓ મારી દ્રષ્ટિએ MASTER CHEF જ છે Ketki Dave -
-
તડકા- છાંયડા નો કાચી કેરી નો છુંદો
#ફ્રુટસફ્રેન્ડ્સ, ઉનાળાની સીઝન માં આવતી કાચી કેરી નો ઉપયોગ આપણે સલાડ ,ભેળ ,શાક, ચટણી વગેરે બનાવવામાં કરી એ છીએ. કાચી કેરી નો છુંદો એક એવી રેસિપી છે જે દરેક ગુજરાતી ઘરોમાં ઉનાળાની ઋતુમાં બનાવી ને આખું વર્ષ સ્ટોર કરી ને ઉપયોગ માં લેવાય છે. થેપલા અને છુંદો તો ગુજરાતી ઓની ઓળખાણ છે . તો આજે મેં અહીં તડકા-છાયડા માં બનતા છુંદા ની રેસિપી રજૂ કરી છે. જે નીચે મુજબ છે. asharamparia -
કાચી કેરી નો બાફલો (Keri Baflo Recipe in Gujarati.)
#સમર #પોસ્ટ ૧ ગરમી માં લૂ ના લાગે એવું કાચી કેરી નું ઠંડુ ટેસ્ટી ખાટું મીઠું શરબત. Bhavna Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15033089
ટિપ્પણીઓ (2)