ભરેલ પરવળ નુ શાક (Stuffed Parwal Sabji Recipe in Gujarati)

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211

ભરેલ પરવળ નુ શાક (Stuffed Parwal Sabji Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-35 મીનીટ
2-3 લોકો માટે
  1. 250 ગ્રામપરવળ
  2. 3 ટેબલ સ્પૂનબેસન
  3. 1 ટેબલ સ્પૂનશેકેલી શીંગ નો ભૂકો
  4. 1 ટી સ્પૂનઆદું મરચા લસણ ની પેસ્ટ
  5. 1 ટી સ્પૂનલાલ મરચુ પાઉડર
  6. 1/2 ટી સ્પૂનહળદર
  7. 1 ટેબલ સ્પૂનધાણા જીરૂ પાઉડર
  8. 1 ટી સ્પૂનખાંડ
  9. 1 ટી સ્પૂનલીંબુ નો રસ
  10. 1 ટી સ્પૂનગરમ મસાલો
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1 ટેબલ સ્પૂનતેલ
  13. 2 ટેબલ સ્પૂનલીલા ધાણા
  14. ચપટીરાઈ

રાંધવાની સૂચનાઓ

30-35 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ મા શેકીને બેસન લેવો.
    પછી તેમા શીંગ નો ભૂકો, આદુ મરચા લસણ ની પેસ્ટ અને બધા મસાલા એડ કરી સ્ટફીંગ રેડી કરવુ.

  2. 2

    હવે તૈયાર કરેલ સ્ટફીંગ ને પરવળ મા ભરી લેવુ.
    મે અહીંયા 2-3 બટાકા પણ એડ કર્યા છે. ટોટલી ઓપ્શનલ છે.
    પછી પરવળ ને વરાળે બાફી લેવા.

  3. 3

    હવે એક પેન મા તેલ લઈ, તેલ ગરમ થાય એટલે તેમા રાઈ નાખો, રાઈ તતડી જાય પછી તેમા બાફેલા પરવળ એડ કરો. પછી ઉપર થી રેડી કરેલ સ્ટફીંગ ને મસાલો એડ કરવો. 5-7 મીનીટ માટે શાક ને કૂક થવા દો અને પીરસો.
    સ્ટફીંગ નો મસાલો એડ કરવાથી બીજા કોઈ એકસ્ટ્રા મસાલાની જરૂર નથી.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Bhumi Rathod Ramani
પર

Similar Recipes