આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો
  1. 1મીડીયમ સાઈઝની કાચી કેરી
  2. 4ચમચા ખાંડ
  3. 1 નાની ચમચીમીઠું
  4. 1 નાની ચમચીસંચળ પાઉડર
  5. 1 નાની ચમચીશેકેલ જીરું પાઉડર
  6. 1 નાની ચમચીફોદીનાંનો પાઉડર
  7. 1 નાની ચમચીમરી પાઉડર
  8. 1 નાની ચમચીજલજીરા
  9. 3 ગ્લાસપાણી
  10. 8-10 નંગફોદીનાંના પાન
  11. આઈસ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરીની છાલ ઉતારી કટકા કરી વરાળમાં બાફી લેવી અને તેનો પલ્પ તૈયાર કરી લેવો.

  2. 2

    હવે એક વાસણમાં ખાંડ તથા બીજી બધી સામગ્રી મિક્સ કરી પાણી નાખી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવવું. પછી તેમાં પલ્પ ઉમેરવો.

  3. 3

    ગ્લાસમાં આઈસ ક્યુબ અને સમારેલ ફૂદીનો નાખી આ મિશ્રણને ગાળી લો.હવે આમ પન્ના તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
પર

Similar Recipes