આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
India (Jamnagar)

#EB
#Aam panna

આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

#EB
#Aam panna

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩વ્યક્તિ
  1. મોટી કાચી કેસર કેરી
  2. ૬ ચમચીખાંડ
  3. ૧/૨ ચમચીજીરું પાઉડર
  4. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  5. ૧/૨ ચમચીચાટ મસાલો
  6. ૧ વાડકીફુદીનાના પાન
  7. ટુકડા૫-૬ બરફના
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૨ ગ્લાસપાણી
  10. ૧/૨ ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેરી ની છાલ કાઢી લો. અને નાના ટુકડા કરી લો.

  2. 2

    હવે ટુકડા મા પાણી નાખી કુકરમાં ૨ સીટી વગાડી લો.બફાઈ જાય એટલે એમાં ખાંડ નાખો.

  3. 3

    મીઠું નાખો. મરી પાઉડર નાખો.સંચળ પાઉડર નાખો.

  4. 4

    ફુદીનાના પાન ધોઈ ને નાખો.બધું એક મિકસી જાર મા લઈને પીસી લો.બરફ ના ટુકડા નાખી પીસી લો.

  5. 5

    હવે સર્વ કરવા ના ગ્લાસ માં ગરણી થી ગાળી લો.બરફ ના ટુકડા નાખી સર્વ કરો.

  6. 6

    તો તૈયાર છે ગરમી ની સિઝન મા ખૂબ જ સારું એવું કાચી કેરી નુ આમ પન્ના

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
પર
India (Jamnagar)

Similar Recipes