પંજાબી પનીર સબ્જી (Punjabi Paneer Sabji Recipe In Gujarati)

@Darshcook_29046696Darshna Pandya
@Darshcook_29046696Darshna Pandya @Darshcook_29046696
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિ
ત્રણ ચાર વ્યક્ત
  1. 50 ગ્રામપનીર
  2. 1 બાઉલ બેઝિક ગ્રેવી
  3. 2 નંગટામેટાં
  4. ૧ નંગડુંગળી
  5. 3 કળીલસણ
  6. 1લીલુ મરચું કટકો આદુ
  7. ૨ ચમચીલાલ મરચું
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. 1 ચમચીહળદર
  10. સ્વાદ અનુસારમીઠું
  11. કસૂરી મેથી
  12. 2 - 3 પાવળાતેલ
  13. 1 ચમચીમલાઈ અથવા ફેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિ
  1. 1

    સૌપ્રથમ ક્રશર માં ડુંગળી ટામેટાં આદુ મરચા ને ક્રશ કરી લો.

  2. 2

    પછી એક લોયામાં તેલ લઇ તેમાં પનીરના ટુકડા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો પછી તેમાં ક્રશ કરેલી ગ્રેવી ઉમેરી દો.

  3. 3

    પછી તેમાં લાલ મરચું મીઠું હળદર અને ધાણાજીરું નાખી બરાબર મિક્સ કરો.

  4. 4

    પછી તેમાં બેઝિકલી નાખી ઉપરથી કસૂરી મેથી અને મલાઈ નાંખી બરાબર મિક્સ કરી દો. ઉપરથી ખમણીને પનીર નાખી દો.

  5. 5

    તૈયાર છે આપણી પંજાબી પનીર સબ્જી, 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
@Darshcook_29046696Darshna Pandya
પર

Similar Recipes