પનીર પટિયાલા (Paneer Patiyala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ એક પેન માં તેલ લો. તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ એડ કરી અને ડુંગળી એડ કરો. ડુંગળી પાકી જાઈ એટલે તેમાં બધા મસાલા એડ કરી દો. અને મીઠું થોડું ઓછું એડ કરવું.
- 3
પાપડ માં પણ મીઠું હોય છે. મસાલા એડ કરિયા બાદ તેમાં પનીર એડ કરી બરાબર મિક્સ કરી લો. તને ઠંડુ કરી લો.
- 4
પાપડ પર પાણી લગાવો. પાપડ થોડો ભીનો થઈ એટલું જ પાણી લગાવું. કિનારી પર થોડું વધુ પાણી લગાવું.
- 5
પનીર નું સ્ટફિંગ પાપડ પર લગાવું દો અને રોલ કરી લો. પાણી લગાવી બધું બાજુ થી પેક કરી દો. ત્યારબાદ ધીમા તાપે તેલ મા શેકી લો. ગરમ હોય ત્યાં જ તેને કટ કરી લો.
- 6
ગ્રેવી માટે એક પેન માં તેલ લો. તેમાં ડુંગળી,આદુ લસણ મરચા ની પેસ્ટ લો. ત્યારબાદ તેમાં ટામેટાં પ્યુરી એડ કરી દો.
- 7
તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દો. ત્યારબાદ તેમાં બધા મસાલા અને પાણી એડ કરી દો. તેમાં પનીર અને મલાઈ પણ એડ કરી દો. ત્યારબાદ સર્વ કરી વખતે તેમાં પનીર રોલ એડ કરી દો. અને ફૂલકા રોટી સાથે સર્વ કરો.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર પટિયાલા (paneer patiala recipe in gujarati)
આ એક પંજાબી સબ્જી છે જેમાં પાપડમાં પનીરનું મિશ્રણ નું સ્ટફિંગ કરવામાં આવે છે અને તેને ગ્રેવી સાથે કરવામાં આવે છે.#માઇઇબુક #માયઈબૂક #myebookpost13 #માયઈબૂકપોસ્ટ13 #superchef1 #સુપરશેફ1 #superchef1post2 #સુપરશેફ1પોસ્ટ2 #myebook Nidhi Desai -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week6 #OCTOBER #MYRECIPEFIRST #PANEER Kajal Ankur Dholakia -
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week6 #PANEER #BUTTER Madhavi Cholera -
પનીર પટીયાલા (Paneer Patiyala Recipe In Gujarati)
#Jignaપનીર પટીયાલા એ પંજાબી ડિશ છે જેને બે રીતની ગ્રેવી ને મિક્સ કરીને બનાવવામાં આવે છે આ એક રોયલ સબ્જી છે અને ઇનોવેટિવ વાનગી પણ છે sonal hitesh panchal -
-
-
-
-
-
-
-
-
-
-
પનીર લબાબદાર (Paneer lababdar recipe in gujarati)
#GA4#Week6#paneerપનીર ની આ સ્વાદિષ્ટ રેસીપી તપાસો. Unnati Desai -
-
-
-
સ્ટફડ પાપડ કરી (Stuffed Papad Curry Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_special#poteto#koftaસ્ટફડ પાપડ કરી ને પાપડ કોફ્તા કરી પણ કહી શકાય ..મે કાઠિયાવાડી રીત થી બનાવ્યું છે ..પંજાબી સ્ટાઈલ માં પણ ગ્રેવી બનાવી શકાય ...ખૂબ જ મસ્ત લાગે છે ..અને પાપડ રોલ ને સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય.. Keshma Raichura -
વેજ પનીર પટિયાલા(veg paneer patiyala recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ. આ પનીરની ટેસ્ટી અને healthy રેસીપી છે. આ સબ્જી ની એક ખાસીયત છે. આમાં પાપડમાં સ્ટફિંગ ભરીને સબ્જી બનાવાય છે. આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ની સબ્જી આજે આપણે ઘરે બનાવીશું. આ સબ્જી વેજ પટિયાલા તરીકે પણ ઓળખાય છે. તો ચાલો આજની વેજ પનીર પટિયાલા ની રેસીપી શરૂ કરીએ.#વેજપનીરપટિયાલા#નોર્થ Nayana Pandya -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)