ફલાવર નાં પરોઠા (Cauliflower Paratha Recipe In Gujarati)

ફલાવર નાં પરોઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં મીઠું અને મોણ નાખીને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો. તેને થોડી વાર ઢાંકી ને રાખી મૂકો.
- 2
હવે ફલાવર ને છીણી લો. તેને એક નોનસ્ટિક પેનમાં ધોઈને સાંતળવા મૂકો. તેમાં અજમો, મીઠું અને હળદર ઉમેરો. સાથે લીલું મરચું અને કોથમીર તથા ડૂંગળી પણ સમારી ને રાખો અને બીજા મસાલા તૈયાર કરો.
- 3
- 4
હવે આ સ્ટફિંગ થોડું કોરું થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારીને થોડું ઠંડું થવા દો અને પછી તેમાં સમારેલી ડુંગળી, મરચું, કોથમીર અને બીજાં મસાલા ઉમેરો.
- 5
હવે લોટ માં થી બે એકસરખા માપના લુવા પાડી ને બે એકસરખી રોટલી વણી લો.
- 6
હવે એક રોટલી પર માખણ લગાવી તૈયાર કરેલ સ્ટફિંગ પાથરો. તેની પર બીજી રોટલી મૂકી ને બરોબર સીલ કરી લો.
- 7
હવે આ પરોઠા ને ગરમ કરેલી તવી ઉપર બંને બાજુ એ થી ક્રિસ્પી થાય એવી રીતે માખણ લગાવી ને શેકી લો.
- 8
- 9
તમે જોઈ શકો છો કે સ્ટફિંગ સરસ રીતે બંને બાજુ એ ચોંટી ગયું છે. આ રીતે બધા પરોઠાં તૈયાર કરી લો. મે તેને સર્વ કર્યું છે.
Similar Recipes
-
ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati)
#GA4#Week24#CAULIFLOWERફલાવર ના પરોઠા એ બે્કફાસટ અને ડીનર બંને માટે પરફેકટ ડીશ છે. ઓછા સમય મા અને ઓછી સામગ્રી થી બની જતી આ ડીશ સવાદ મા પણ લાજવાબ બને છે. મે અહીં નોમઁલ પરોઠા મા થોડું વેરીએશન લાવી ને ફલાવર ના પરોઠા બનાવયા છે. mrunali thaker vayeda -
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#week17આ રેસીપી મેં મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખી છે. મારા બાળકો ને આ ખૂબ ભાવે છે... Urvee Sodha -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.હેલ્થી મસાલા લછા પરોઠા Bina Samir Telivala -
રાજગરા ના આલુ પરોઠા (Rajgira Aloo Paratha Recipe In Gujarati)
#ChooseToCook#30mins#cookpad#cookpadgujarati#cookpadindiaઆલુ પરોઠા એ મારા ઘરમાં બધાને પસંદ છે. ખાસ તો મારા સનની ફેવરેટ રેસીપી છે. તેને અલગ અલગ પ્રકારના પરોઠા ખાવા પસંદ છે. તેથી હું પરોઠા અવર નવર બનાવતી હોઉં છું. પરંતુ હમણાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો નવરાત્રીમાં ફાસ્ટ કરતા હોય છે. તો ફાસ્ટ માં ઝડપથી થઈ જાય એવી રેસીપી આજે શેર કરી છે રાજગરાના આલુ પરોઠા. રાજગરો હેલ્થ માટે ખૂબ જ સારો હોવાથી એનર્જી પણ મળી રહે છે અને સ્ટફિંગ ટેસ્ટી હોવાથી ખાવાની ખૂબ જ મજા આવે છે. Ankita Tank Parmar -
ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati)
#AM4 આજે મે ખૂબ જ જલ્દી અને સ્વાદિષ્ટ પરાઠા બનાવેલ છે. જે દહીં,ચા કે અથાણાં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મે રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી બનાવેલ છે. ચાટ મસાલા, મેગી મસાલા , પેરી પેરી મસાલા જેવા વિવિધ મસાલા નો ઉપયોગ કરી ને પણ બનાવી શકાય..... Bansi Kotecha -
કોથમીર ના પરોઠા (Kothmir Paratha Recipe In Gujarati)
આ લીલાછમ પરોઠા અમારા ઘર માં વર્ષો થી બનતા આવ્યા છે. ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે. કોથમીર આંખો માટે બહુ સારી છે એટલે એનો વપરાશ રેગ્યુલર રસોઈ માં કરવો જ જોઈએ.#RC4#Week4 Bina Samir Telivala -
જીરા પરોઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4કહેવાય છે કે સવાર નો નાસ્તો હેલ્ધી હોય તો આખા દિવસ ની શક્તિ મળી રહે છે. તેથી સવારનો નાસ્તો બરાબર કરી લેવો. મારા બાબાને પરોઠા ભાવે એટલે સવારના નાસ્તામાં હું પરોઠા બનાવું છુ. Ankita Tank Parmar -
કોલસ્લો પોકેટ પરોઠા (Coleslaw Pocket Paratha Recipe In Gujarati)
#LB#cookpadgujrati#cookpadindiaકોલસ્લો સલાડમાં થી જનરલી આપડે સેન્ડવીચ બનાવી છે, પરંતુ મે આજે વધુ હેલ્ધી બનાવવા માટે પોકેટ પરોઠા બનાવ્યા છે જે લંચ બોક્સ મા આપી શકાય Bhavna Odedra -
ગાજરનાં પરોઠા (Carrot Paratha Recipe In Gujarati)
#GA4#Week1સ્ટફ પરોઠા અમારા ઘરમાં બધાના સૌથી વધારે ફેવરેટ છે. અમારી ઘરે, ગાજરનાં, મૂળા ના, કોબી ના, પાલખનાં, પનીરનાં, પાલક પનીર નાં, બટાકાના, બીટ નાં, પાપડના આવા પરોઠા અવાર નવાર બનતાં હોય છે. આ બધામાં ગાજરનાં પરોંઠા બધા ના સૌથી વધુ વધારે ફેવરેટ છે.ગાજરનાં પરોઠા બનાવવા માં પણ ખુબ સહેલાં છે, અને ફટાફટ ઘરમાં જ હોય એવા સામાન માથી બની જતાં હોય છે. આ પરોઠા સ્કુલ નાં લંચ બોક્ષ માં આપો, નાસ્તાં મા ખાવ કે પછી ડીનર માં ખાવ. બેસ્ટ ઓપ્સન છે.મારી મોમ આ બધાં પરોઠા ખુબ જ સરસ બનાવે છે. એટલે હું હંમેશા એમના રીત થી જ બનાવું છું. તમે પણ આ રીત થી ગાજરનાં પરેઠા બનાવી જોવો. તમને પણ ખુબ જ ભાવસે. જરુર થી જણાવજો કે તમને કેવા લાગ્યાં આ ગાજરનાં પરોઠા!!#Paratha#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
ચીઝ પનીર પરોઠા (Cheese Paneer Paratha Recipe In Gujarati)
#RB8#Week8સ્ટફડ પરોઠા મારી ડોટર ,જે હવે સાસરે છે તેના ફેવરિટ છે. અને એમાં એના ફેવરિટ ચીઝ અને પનીરના...તો આ રેસિપી તેને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
-
લીલી ડુંગળી ના પરોઠા (Green Onion parotha Recipe in Gujarati)
ખાસ કરીને બાળકોને ધ્યાનમાં લઇ અને આ વાનગી બનાવવાનો વિચાર આવ્યો નાના-મોટા સૌને ભાવે અને ખૂબ જ ઓછા સામગ્રી ને ઓછા સમયમાં આ પરોઠા બની જાય છે શિયાળા માં વધારે ભાવશે માખણ ઘી અને ચટણી સાથે પણ આ પરોઠા ખૂબ સરસ લાગે છે#GA4#week11 Buddhadev Reena -
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#MBR9#Week9Post 2#cookpad#cookpadindia#cookpadgujaratiપાલકના પલ્પથી બનાવેલ પરોઠા હેલ્ધી તો ખરા જ. બંને બાજુ ઘી લગાવીને શેકવાથી તેની ફ્લેવર અને ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. તેના ત્રણ લેયર બને છે. ખાવાની ખૂબ મજા પડે છે Neeru Thakkar -
લીલા કાંદા ના પરોઠા (Green Onion Paratha Recipe In Gujarati)
આ એક શિયાળુ વાનગી છે અને બહુ જ ઓછી સામગ્રી વાપરી ને આ પરોઠા બનાવાય છે . ક્રંન્ચી લીલા કાંદા નો ટેસ્ટ આ પરોઠા માં બહુજ સરસ લાગે છે. બધી ઉમર ના લોકો ને બ્રેકફાસ્ટ માં આ પરોઠા ખુબ જ ભાવશે. હરે પ્યાજ કે પરાઠે Bina Samir Telivala -
રાજગરાના આલુ પરોઠા
આ એક ફરાળમાં ખાઈ શકાય એવા અલગ અલગ રીત થી પરાઠા બનાવ્યા છે જો તમે મારી આ રેસીપી ફોલો કરીને આવી રીતે પરોઠા બનાવશો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે Rita Gajjar -
રાજગરા ના પરાઠા (Rajgira Paratha Recipe In Gujarati)
#GA4#WEEK15રાજગરોરાજગરો એ આપણા ઘરો માં ફરાળી ઉપવાસ મા વાપરવા માં આવે છે જેમાં થી ઘણી વાનગીઓ બને છે જેમાં થી અહીં રાજગરા ના પરાઠો મે બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી છે...ને આજે એકાદશી એટલે મારા ઘરે આ પરોઠા બને જ.. Kinnari Joshi -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati)
#GA4 #Week1ખાસ કરીને બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે વડીલો માટે પણ ખૂબ સારો છે ખૂબ ઓછી સામગ્રી થી બનતો હેલ્ધી નાસ્તો ઘરમાં રહેલી વસ્તુઓથી બની જાય છે ડાયટિંગ કરતા હોય તેના માટે પણ ખૂબ સારો વિકલ્પ છે કારણ કે તેમાં મોણનાંખવામાં આવતું નથી તોપણ સોફ્ટ બને છે Nikita Karia -
આલુ પરાઠા (Aloo Paratha recipe in Gujarati)
આલુ પરોઠા બધાને ભાવતી વાનગી છે નાના-મોટા બધા ને ખૂબ જ ભાવે છે અને બની પણ જલ્દી જાય છે અને દહીં સાથે ખાવા માતો તેનો સ્વાદ અનેરો થઈ જાય છે અહીં મેં આજે ચટણી સાથે રજુ કર્યા છે #GA4 week1 Buddhadev Reena -
આલુ ચીઝ પરોઠા (Aloo Cheese Paratha Recipe In Gujarati)
#આલુ ચીઝ પરોઠા ખૂબ ટેસ્ટી અને બાળકો ને ખૂબ ફેવરિટ હોય છે. Jayshree Chotalia -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati)
ઊનાળામાં હળવું ખાવાનું આપણ ને ગમતું હોય છે. મસાલા પરોઠા સાંજે ડીનર મા કે સવારે બેકફાસટ મા મઝા આવે છે.ઊનાળામાં એમ પણ રસોડામાં બહુ ટાઈમ કાઢવાનો આપણ ને ગમતો નથી તો આ પરોઠા ઝડપથી થઈ જાય છે. #cookpadgujarati #cookpadindia #breakfast #dinner #paratha #masalaparatha. Bela Doshi -
ફ્લાવરના સ્ટફ પરોઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week24#Cauliflower#post7ઠંડીની સિઝન શરૂ થાય ,અને સાથે જ લીલા શાકભાજી આવવાની શરૂઆત થાય છે. તેમાં પણ ફ્લાવર શો શિયાળામાં જ સારા આવે છે .પછી ગરમીમાં તેમાં જીવાત હોય છે. એટલે શિયાળામાં જ તેની આઈટમો બનાવીને ખાવાની મજા આવે છે. મેં આજે ફ્લાવરના સ્ટફ પરોઠા બનાવ્યા. બહુ જ સરસ અને ફટાફટ બની જાય છે. અને બહુ જ થોડી વસ્તુ માંથી બને છે. Jyoti Shah -
પંજાબી પરોઠા (Punjabi Paratha Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : પંજાબી પરોઠાપંજાબી શાક સાથે પંજાબી સ્ટાઈલ પરોઠા સરસ લાગે છે તો આજે મેં પંજાબી પરોઠા બનાવ્યા. Sonal Modha -
કોલી ફ્લાવર,આલુ પરોઠા (Cauliflower Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower, garlic Minal Rahul Bhakta -
રાજગરા ના લોટ ના આલુ પરોઠા (Rajgira Flour Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_gujફાસ્ટમાં લઈ શકાય એવા રાજગરાના લોટના આલુ પરોઠા બનાવ્યા છે. આ પરોઠા ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar -
આલુ મટર સમોસા પરોઠા (Aloo Matar Samosa Paratha Recipe In Gujarati)
#આલુ_મટર_પંજાબી_સમોસા_પરોઠા#CookpadTurns6 #HappyBirthdayCookpad#પંજાબી_સમોસા #સમોસા_પરોઠા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge💐 #હેપીબર્થડેકુકપેડ 💐 🚩 #My400thRecipes 🚩આવો ડબ્બલ સેલિબ્રેશન ની પાર્ટી કરીએ.સમોસા બધાંના ફેવરેટ હોય છે. કોઈપણ પાર્ટી સમોસા વગર અધૂરી લાગે. મારા મન માં વિચાર આવ્યો કે સમોસા તળવા કે બેક નથી કરવા, શેકી ને બનાવું તો ? તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... નાનાં મોટાં બધાં ને ભાવે એવા સમોસા પરોઠા ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (4)