કાચી કેરી નો છુંદો (Kachi Keri Chhundo Recipe in Gujarati)

Tejal Rathod Vaja @Tejalvaja20
કાચી કેરી નો છુંદો (Kachi Keri Chhundo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઈ અને એક તપેલી માં છીની લેવી...અને તેમાં હળદર, મીઠું ઉમેરી અને ૧ કલાક માટે મૂકી દેવું...
- 2
પછી તેમાંથી થોડું પાણી કાઢી લેવું..બધું નો કાઢવું...અને તેમાં દરેલી ખાંડ ઉમેરી અને મિક્સ કરવું...તેને ઢાંકી અને આખી રાત રેહવા દેવું..પછી સવારે તપેલી માં કોઈ મખમલ નું આછું એવું કપડું બાંધી દહીં અને તેને ૩/૪ દિવસ તડકો આપવો...રોજ તેને હલાવતા રેહવું..
- 3
ખાંડ ની ચાસણી થતાં ૩/૪ દિવસ લાગશે..પછી સરસ થય જસે...ઉપરથી તેમાં જાયફળ,ઇલાયચી અને લવિંગ નો પાઉડર ઉમેરવો (તમારા ટેસ્ટ મુજબ) અને વધુ મિક્સ કરી લેવું..તો તૈયાર છે..કેરી નો છુંદો..જે આખું વરસ રાખી શકાય છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
ઉનાળા ની સિઝન માં બનતી ગુજરાતી વાનગી જેને થેપલા, પરોઠાં સાથે ખાઇ શકાય અને આખું વર્ષ રાખી શકાય. khushbu chavda -
-
કાચી કેરી નો તડકા છાયાનો છુંદો (Kachi Keri Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#Week 3 તડકા છાંયા નો સરસ,રસીલો ને સ્વાદિષ્ટ છુંદો: ૧ વર્ષ સુધી તેને બહાર જ રાખી શકાય છે. Krishna Dholakia -
ફરાળી કાચી કેરી નો છુંદો (Farali Kachi Keri Chhundo Recipe In Gujarati)
#SRJ#super recipe of June Jayshree Doshi -
તડકા- છાંયડા નો કાચી કેરી નો છુંદો
#ફ્રુટસફ્રેન્ડ્સ, ઉનાળાની સીઝન માં આવતી કાચી કેરી નો ઉપયોગ આપણે સલાડ ,ભેળ ,શાક, ચટણી વગેરે બનાવવામાં કરી એ છીએ. કાચી કેરી નો છુંદો એક એવી રેસિપી છે જે દરેક ગુજરાતી ઘરોમાં ઉનાળાની ઋતુમાં બનાવી ને આખું વર્ષ સ્ટોર કરી ને ઉપયોગ માં લેવાય છે. થેપલા અને છુંદો તો ગુજરાતી ઓની ઓળખાણ છે . તો આજે મેં અહીં તડકા-છાયડા માં બનતા છુંદા ની રેસિપી રજૂ કરી છે. જે નીચે મુજબ છે. asharamparia -
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week3Chhundoછુંદો તડકા છાયા માં કરીએ તો અઠવાડિયામાં થાય..પણ આ વખતે વાતાવરણમાં પલટો આવ્યો છે એટલે.પુરો તડકો મળે કે નહી એ સમસ્યા.. એટલે ફટાફટ તૈયાર થઈ જાય એવો છુંદો ઉકાળી ને બનાવી લીધો..હાં ખૂબ જ સરસ લાગે છે.. સ્વાદ માં કોઈ જ ફરક ન પડે.. Sunita Vaghela -
-
-
કાચી કેરી નો તડકા છાયાનો છુંદો (Kachi Keri Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
છૂંદા વિશે તમને શું કહું? નાની હતી ત્યારે સ્કૂલમાં lunch box માં છૂંદો લઇ જતી હતી મારા મમ્મી તડકા છાયડા નો છુંદો બનાવતા .જ્યારે તડકામાંથી ઘરે લાવીએ ત્યારે તેને હલાવવાનું કામ મારું હતું .આમ હું અનાયાસે છૂંદો બનાવતા શીખી ગઈ. Aruna Bhanusali -
-
-
-
-
તડકા છાયા નો કેરી નો છુંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek3Post2#તડકા છાંયડા નો કેરી નો છુંદોમારી મમ્મી દર વર્ષે તડકા છાંયડા નો છુંદો બનાવે. જયારે છુંદો હલાવવા અથવા ચાશણી થઇ છે કે નઈ તે ચેક કરવા માટે તપેલું ખોલે ને ત્યારે જે અધકચરો થયેલો છુંદો હોય મને તે ખાવાની ખુબ જ મજા આવતી... એટલે હું મમ્મી ને જોઈને આ પ્રોસેસ કઈ રીતે કરવી ટે શીખી ગઈ. છુંદા માટેની છીણેલી કેરી અને ખાંડ નું વજન કરવા નું કામ મારું જ હતું... પછી જયારે સ્કૂલ શરુ થાય એટલે એ છુંદો Bhumi Parikh -
કાચી કેરીનો છુંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KR@cook_20544089 inspired me for this Dr. Pushpa Dixit -
-
-
-
કાચી કેરી નો છુંદો (Kachi Keri નો Chundo Recipe in Gujarati)
કાચી કેરી ની સીઝન દરમિયાન અમારા ઘરમાં છુંદો પહેલા તડકા છાયા નો બનતો.. પણ હવે તો બે વર્ષ થી આ ગેસ પર બનતો છુંદો બધા ને ખુબ જ ગમ્યો એટલે કોઈ જ ઝંઝટ વગર સરસ છુંદો તૈયાર થઈ જાય..અને પુરૂ વર્ષ રસાદાર મસ્ત છુંદો ખાવા મળે..અમે ઉપવાસ માટે નથી બનાવતા એટલે મીઠું સ્વાદ અનુસાર નાખીએ છીએ.. ઉપવાસ માટે બનાવો તો મીઠું ન નાખી એ તો પણ ચાલશે Sunita Vaghela -
-
-
-
-
કેરીનો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#SSMતડકા-છાંયા નો છુંદો કેમીકલ વગરનાં ગોળ નો ઉપયોગ કરી બનાવ્યો છે તેથી કલર કાળાશ પડતો આવ્યો છે પરંતુ બહુ હેલ્ધી રેસીપી છે. તમે સરખા માપે ખાંડ નો ઉપયોગ કરી શકો છો. Dr. Pushpa Dixit -
-
-
-
More Recipes
- મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
- ચટપટી પાણી પૂરી(Chatpati Pani Puri Recipe In Gujarati)
- એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
- ચટપટો ગુજરાતી વેજ હાંડવો (Chatpato Gujarati Veg. Handvo Recipe In Gujarati)
- ચટપટા બટાકા વડા (Chatpata Bataka Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15058810
ટિપ્પણીઓ