ચટપટું બટાકા નું શાક (Chatpatu Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા નાં મોટા ટુકડા કરવા અને બધી સામગ્રી લો...
- 2
ત્યારપછી કુકર માં તેલ મુકો, તેલ ગરમ થાય એટલે લસણ ની કળી નાખો, તે બ્રાઉન થાય એટલે બટાકા નાખી બધા મસાલા નાખો પછી બરાબર મિક્સ કરી લો.....
- 3
મિક્સ થાય પછી થોડીવાર બટાકા ને તેલ માં જ ફેરવો જયારે બટાકા જરાક નીચે બેસવા લાગે એવું લાગે ત્યારે પાણી નાખી બરાબર મિક્સ કરી કુકર બંધ કરવું,અને 4/5 સિટી મારવી...
- 4
સિટી થઈ ગયા બાદ બટાકા નાં શાક ને તપેલી માં કાઢી લો,(કાઢવું જરૂરી નથી)ત્યારપછી એક હૅન્ડલ વાળું
વઘારીયું લો, તેમાં એક મોટી ચમચી તેલ નાખો તે ગરમ થાય એટલે રાઈ,જીરૂ નાખો, તે તતડે એટલે હિંગ અને લીમડો નાખી વખાર શાક પર રેડી દો, અને કોથમીર પણ નાખી દો..... - 5
ત્યાર પછી તેને ગરમ સર્વ કરો... વઘાર ઉપર થી નાખવાથી સ્વાદ સરસ આવે છે.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#PS K. A. Jodia -
ચટપટા ચણા બટાકા (Chatpata Chana Bataka Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati K. A. Jodia -
બટાકા ટામેટાં નું રસાવાળું શાક (Bataka Tomato Rasavalu Shak Recipe In Gujarati)
બટાકા બધા નાં લગભગ ફેવરિટ હોય છે.અને આ શાક બધા પોતાની અલગ અલગ રીતે બનાવતા હોય છે. Varsha Dave -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#PS K. A. Jodia -
-
-
-
-
શીંગદાણા બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
#WLD#MBR7#week7 ફરાળી વાનગી માં વિવિધતા લાવવા માટે મે દાણા,બટાકા નું ગ્રીન શાક બનાવ્યું છે. Varsha Dave -
-
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7મોટે ભાગે કાંદા બટાકા નું શાક બધા રસા વાળું બનાવતા હોય છે પણ મારી ઘરે હું મસાલા માં સંભાર નો મસાલો નાખું છું એટલે એના થી શાક નો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. Arpita Shah -
વાલોળ દાણા રીંગણ બટાકા નું શાક (Valor Dana Ringan Bataka Shak Recipe In
શિયાળા ની સીઝન માં બધા શાક નાં દાણા ખુબ સરસ આવે એને બીજા શાક જોડે મિક્સ કરી શાક બનાવવાથી સ્વાદિષ્ટ શાક બને છે. Varsha Dave -
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week 8 Hetal Siddhpura -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCook#Cookpadindia#cooloadindia Rekha Vora -
-
-
ટિંડોળા બટાકા ટામેટાં નું શાક (Tindora Bataka Tomato Shak Recipe In Gujarati)
ટિંડોરા નો સંભારો ઉપરાંત શાક પણ સરસ બને છે. Varsha Dave -
-
-
-
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
પાઉં બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#આ નવસારી નું સ્ટ્રીટ ફૂડ છે.જે ગ્રીન ચટણી અને મસાલા પાઉં સાથે સર્વ કરવા માં આવે છે. Arpita Shah -
-
લીલા વાલ નું શાક (Lila Val Shak Recipe In Gujarati)
#BW શિયાળો જવાની તૈયારી છે હવે લીલા વાલ આવતા બંધ થઈ જશે તો આવે ત્યાં સુધી આ શાક ની મજા માણી લઈએ. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15071687
ટિપ્પણીઓ (2)