ચટપટું રીંગણ બટાકા નું શાક (Chatpatu Ringan Bataka Shak Recipe In Gujarati)

Ila Bhimajiyani @IlaThaklar65
ચટપટું રીંગણ બટાકા નું શાક (Chatpatu Ringan Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીન્ગણા અને બટાકા ને ધોઈને સાફ કરી લો.શીન્ગદાણા, તલને પીસી લો.પછી બધો મસાલો એકરસ કરો.રીન્ગણામા કાપા પાડી લો.બટાકા ની છાલ ઉતારી ને કાપા પાડી ને બધો મસાલો એમાં ભરી લો.પછી એને ઢોકળીયા માં બાફવા મુકો.બફાઈ જાય પછી એક તપેલામાં તેલ ગરમ કરો અને તૈયાર થયેલું શાક વધારો.ફૂલગેસ પર કડકડિયુ થવા દો
- 2
ચટપટું શાક ગરમાગરમ ખાવાની મજા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8#WEEK8 charmi jobanputra -
-
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#RC3Red recipeWeek-3 ushma prakash mevada -
-
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
-
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
મારા ઘર માં આ શાક બધાને બહુ ભાવે છે અને અવારનવાર થાય છે..તો આજે થયું કે recipe તમારી સાથે શેર કરું.. Sangita Vyas -
-
-
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#AP#SVCરવૈયા કરતા easy પણ ટેસ્ટ રવૈયા જેવો જ. Anupama Kukadia -
-
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ માટે બેસ્ટ રહેશે..ગ્રેવી પણ એટલી ટેસ્ટી છે કે દાળ કે કઢી ની પણજરુર નઈ પડે.. ખાઈ શકાય છે.. Sangita Vyas -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#PS K. A. Jodia -
-
-
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
ઘણી વખત રસોઈ કરવા ટાઈમે એવું થાય કે શું બનાવું શું બનાવવું પણ જ્યારે કાંઈ ન સૂજે ત્યારે લગભગ બધાના ઘરમાં રીંગણ બટેટાનું શાક જ બનતું હોય છે. હું તો એવું જ કરું સાદુ અને સીમ્પલ . જમવાની પણ મજા આવે . Sonal Modha -
ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ન મળે ત્યારે ભરેલા રીંગણ બટાકા નુ શાક સારો વિકલ્પ છે Pinal Patel -
-
વાલોર રીંગણ બટાકા નું શાક (Valor Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpagujrati Anupa Prajapati -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે.. Sangita Vyas -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી રીંગણા બટાકા ના શાક વગર અધૂરી લાગે? સાથે જો મરચાનો સંભારો હોય તો મજા કંઈક ઓર જ હોય. Rita Vaghela -
-
-
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15093212
ટિપ્પણીઓ