કેરી નો તીખો છુંદો (Keri Tikho Chhundo Recipe In Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગતોતાપુરી કેરી(અધકચરી પાકી)
  2. ૫ થી ૬ નંગ લવિંગ
  3. ૨ થી ૩ નંગ તજ
  4. ૧ ચમચીજીરું
  5. ૧/૨ ચમચીમેથી નાદાણા
  6. ૧/૨ ચમચીલાલ મરચું
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૭ થી ૮ મરી
  9. વધાર માટે
  10. ૨ ચમચીતેલ
  11. ૧/૪ ચમચીમેથી ના દાણા
  12. ૧/૪ ચમચીજીરું
  13. ૨ થી ૩ નંગ લવિંગ
  14. ૧ ટુકડોતજ
  15. ૨ થી ૩ નંગ સુકા મરચાં
  16. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ધોઇ લો, પછી છાલ કાઢી છીણી લો.હવે તેમાં ખાંડ નાંખી લો.હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ઢાંકી ને મુકી દો.

  2. 2

    હવે એક બાઉલમાં કેરી વાળું મિક્ષણ લઇ ગેસ પર ઘીમી આંચ પર મુકો. હવે તેમાં મેથી ના દાણા,જીરું,તજ,લવિંગ,આખા મરી નાંખી ઉકવા મુકી દો.

  3. 3

    હવે બરાબર મિક્ષ થઈ જાય અને ઉકળવા લાગે એટલે ઉપર ફીણ આવે એ કાઢી લેવું. તેમજ સતત હલાવતા રેવું.

  4. 4

    હવે તેમાં લાલ મરચું,મીઠું ઉમેરી હલાવતા જઈ એક તાર થવા આવે એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી લેવું.હવે વધાર્યા માં તેલ મુકી તેમાં હીંગ,મેથી દાણા,જીરું,લાલ મરચાં ઉમેરી વધાર કરી લેવો. ઠંડું પડે પછી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes