ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)

Murli Antani Vaishnav
Murli Antani Vaishnav @murli123

#EB
#Week 3
(lunji)

ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)

#EB
#Week 3
(lunji)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3મોટી કાચી કેરી
  2. 5-6ચમચા તેલ
  3. તીખું ખાતા હોઈએ એ રીતે ચમચી લાલ મરચું
  4. ચપટીહિંગ
  5. મીઠુ સ્વાાનુસાર
  6. 1 ચમચીહળદર
  7. પા કિલો ગોળ
  8. 2-3તજ
  9. 4-5 લવિંગ
  10. 8 - 9 દાણા મરી
  11. 1/2 ચમચી જીરું રાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં તેલ તેમાં જીરું, રાઈ, તજ, લવિંગ, મરી નાખી.તે તતડે એટલે તેમાં હિંગ નાખી તેમાં કેરી નું છીણ નાખવું.

  2. 2

    ત્યારબાદ છીણ માં મીઠું, હળદર મિક્સ કરી ચડવા દેવું થોડું ચડી જાય એટલે ગોળ નાખવો ને ધીમા તાપે હલાવવું.જેથી ગોળ ની કડક પાઈ ના બની જાય એ ધ્યાન રાખવું.

  3. 3

    પછી સરસ બધું મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતરી લાલ મરચું નાખી હલાવવું.તૈયાર છે ઇન્સ્ટન્ટ છુંદો લુંજી

  4. 4

    આમાં તેલ સરખું નાખવું જેથી જલ્દી બગડે નહિ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Murli Antani Vaishnav
પર

ટિપ્પણીઓ

Similar Recipes