જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)

Gopi Shah
Gopi Shah @Gopi1983

ઢોસા એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. એને આપડે વેરીએસન કરી ને ચટપટી બનાવી દીધી. તે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. અને બધા વેજીટેબલ પણ તેમાં આવી જાય એટલે છોકરાવો ના ખાતા હોય તો આવી રીતે ટ્વિસ્ટ કરી ને આપડે ખવડાવી શકીયે છે.
જીની રોલ ઢોસા (ચટપટા મસાલા સાથે)

જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ઢોસા એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. એને આપડે વેરીએસન કરી ને ચટપટી બનાવી દીધી. તે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. અને બધા વેજીટેબલ પણ તેમાં આવી જાય એટલે છોકરાવો ના ખાતા હોય તો આવી રીતે ટ્વિસ્ટ કરી ને આપડે ખવડાવી શકીયે છે.
જીની રોલ ઢોસા (ચટપટા મસાલા સાથે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 સર્વિંગ્સ
  1. 3 કપચોખા
  2. 1 કપઅડદ ની દાળ
  3. 100 ગ્રામબટર
  4. 5 ક્યુબ ચીઝ
  5. 1 બાઉલ ટોમેટો કેચપ
  6. 1 બાઉલ સેઝવાન સોસ
  7. 1/2 ટી સ્પૂન પાવભાજી મસાલો
  8. મીઠું
  9. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  10. કોબીજ
  11. કેપ્સિકમ
  12. ટામેટા
  13. કોથમીર
  14. ડુંગળી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ચોખા અને દાળ ને રાત્રે ધોઈ ને ભેગા જ પલાળી લેવા.બીજા દિવસે સવારે મિક્સર માં વાટવા.તેમાં સહેજ મીઠું નાખવું.અને આ ખીરા માંથી રાત્રે ઢોસા ઉતારવા.

  2. 2

    સો પ્રથમ નોનસ્ટિક તવા પર થોડું પાણી અને તેલ નાખી એક રૂમાલ થઈ તવો બરાબર લુશી લેવો. (આવું બધા ઢોસા ઉતારતી પેલા કરવું).

  3. 3

    લોઢી પર ખીરું ચમચા ની મદદ થી પાથરી ને તેમાં વચ્ચે 2 ટી સ્પૂન બટર નાખો, 2 ટી સ્પૂન સેઝવાન ચટણી,કોબીજ, ડુંગળી,ટામેટા,કેપ્સિકમ,2 ટી સ્પૂન ટોમેટો કેચપ, 1/2 ટી સ્પૂન ચાટ મસાલો, 1/2 ટી સ્પૂન પાવભાજી મસાલો, ચપટી મીઠું.

  4. 4

    ઉપરનું બધું મીક્સ કરી ને ઢોસા ઉપર બરાબર પાથરી દેવાનું. પછી 1 ક્યુબ ચીસ ઉપર છીણી લેવાનું.પછી તેને ગોળ ગોળ વાળી દેવાનો. અને કટ કરી ને ઉભો સર્વ કરવાનો.

  5. 5

    તો આપણા ચટપટા, હેલ્ધી જીની રોલ ઢોસા રેડી છે. ગાર્નિસિંગ માટે ઉપર કોથમીર અમે ચીઝ નાખવું. આમ તો આ ઢોસા માં અંદર જ બધુ આવી જાય છે એટલે એકલા પણ બહુ સરસ લાગે છે.

  6. 6

    તમે બધા આ ચટપટી વાનગી બનવજો અને મને કોમેન્ટ કરજો કે કેવી બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gopi Shah
Gopi Shah @Gopi1983
પર

Similar Recipes