જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
Hyderabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
4 વ્યક્તિ
  1. 2 કપચોખા
  2. ૧/૪અડદ ની દાળ
  3. 1 નંગકાંદા
  4. 1 નંગટામેટા
  5. 1કેપ્સિકમ
  6. 1ગાજર
  7. 6-7 ચમચીસેઝવાન સોસ
  8. 100 ગ્રામબટર
  9. 2-3 ચમચીલાલ મરચું
  10. મીઠું સ્વાદાનુસાર
  11. લીલાં ધાણા
  12. 2-3ચીઝ ના ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    ઢોસા ના ખીરા માટે દાળ અને ચોખા ને ધોઈ ને 4 થી 5 કલાક માટે પલાળી રાખી પછી મિક્સર જારમાં ઝીણું પીસી 4થી 5 કલાક ઢાંકી ને ગરમ જગ્યા પર મુકી રાખો.

  2. 2

    4 થી 5 કલાક પછી ખીરા માં આથો આવી જશે,હવે એમાં સ્વાદાનુસાર મીઠું નાખી મિક્સ કરી ઢોસા ના તવા પર પાથરો.ઉપર બટર લગાવી સેઝવાન સોસ લગાવો

  3. 3

    હવે ઉપર બધા ઝીણાં સમારેલાં સકભાજી પાથરો અને ધીમા ગેસ પર થવા દો.પછી ઉપર ચીઝ છીની ને નાંખો,હવે કાપા પાડીને ગોળ ફેરવી ને રોલ બનાવી ને તવા પરથી ઉતારો.

  4. 4

    ઉપર લીલાં ધાણા ભભરાવો અને ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
પર
Hyderabad
I love to cook and also love to share.☺️
વધુ વાંચો

Similar Recipes