મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)

Shilpa Shah @CookShilpa11
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને છોલી ને ટુકડા કરી લો
- 2
જારમાં કેરી, ખાંડ અને દૂધ લઈ
બ્લેન્ડર ફેરવી લો. અને બરફ ના ટુકડા નાખી સર્વ કરો.
Similar Recipes
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
ઉનાળાની ગરમી માં કેસર કેરી ની મીઠી લહેજત સાથે મેંગો શેક. Kirtana Pathak -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે બજારમાં મીઠી-મધુરી કેરીની આવક થઈ રહી છે ત્યારે કેરીના મીઠા અને રસીલા સ્વાદની યાદ આવે.પોષક તત્વોથી ભરપૂર કેરીના કેટલાય ફાયદા છે. તો આજે હું અહીં મેંગો મિલ્ક શેક ની રેસીપી શેર કરી રહી છું. Hetal Siddhpura -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
મેંગો મિલ્ક શેક તો મોટે ભાગે બધા ને ભાવતો જ હોય છે. કેરી તો ફળો નો રાજા છે. મેંગો રસ ને તો ફ્રોઝન પણ કરી શકો છો. Arpita Shah -
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
કેરી એક એવુ ફળ છે એને તમે કોઈ પણ સ્વરૂપે ખાઈ શકો છો. આજે મેં મિલ્ક શેક બનાવ્યો છે. Daxita Shah -
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
ગઈકાલે રાતના અચાનક જ મહેમાન આવી ગયા . તો પછી frozen મેંગો નો પલ્પ હતો તો તેમાથી મિલ્ક શેક બનાવી નાખ્યુ. Sonal Modha -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#KR@Ekrangkitchen inspired me for this.કેરીની સીઝન પૂર બહાર માં જામી છે. ગરમીમાં રાતે જમ્યા પછી કંઈક ઠંડું પીણું જોવે તો આજે મેં મેંગો મિલ્ક શેક સર્વ કર્યો. Dr. Pushpa Dixit -
-
-
-
મેંગો મિલ્ક શેક (Mango milk shake recipe in Gujarati)
#goldenapron3#Week 17#સમર#મોમઉનાળામાં ઠંડકનો અહેસાસ કરાવે છે અને ફક્ત ત્રણ વસ્તુઓની મદદથી ફટાફટ બની જાય છે.. Sunita Vaghela -
-
-
-
-
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#supersઅત્યારે ઉનાળામાં કેરીની સીઝન ચાલી રહી છે તો હું મેંગો મિલ્ક શેક ની રેસીપી લાવી છું Hemaxi Patel -
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
કેરી ની સિઝન ma બનાવીએ તો નાના છોકરા અને મોટા દરેક ને ખુબ પસંદ આવશે Nikita Panchal -
-
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4 #મેંગો મિલ્ક શેક કેરીની સિઝનમાં તો કેરી મળી .જાય પણ ઓફ સિઝનમાં આપણે સ્ટોરેજ કરેલી કેરીને ઉપયોગમાં લય મેંગો મિલ્ક શેક કરી શકાય . Kajal Chauhan -
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#Tips. દૂધ ને ગરમ કરતા પહેલાં જે વાસણમાં ગરમ કરવાનું હોય તે વાસણને અથવા તો તપેલીને પાણી વાળી કરી લેવી જેથી દૂધ તપેલીમાં ચોંટે નહીં આજની મારી આ ટિપ્સ છે થેન્ક્યુ Jayshree Doshi -
More Recipes
- કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
- ચોળી બટાકા નુ શાક (Chori Bataka Shak Recipe In Gujarati_)
- પનીર બટર મસાલા સાથે ઘઉની ગાર્લીક નાન (Paneer Butter Masala Wheat Flour Garlic Nan Recipe In Gujarati
- તડબૂચ નો જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
- બે પડી રોટલી અને કેરી નો રસ (Be Padi Rotli Keri Ras Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15073210
ટિપ્પણીઓ (3)