રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

1 કલાક 30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 200 ગ્રામઅનઇસ્વિન્ટેડ ખોયા -
  2. 100 ગ્રામપનીર -
  3. 3 ચમચીમેંદો –
  4. 2 કપખાંડ –
  5. 1/4 ટીસ્પૂનઇલાયચી પાઉડર –
  6. 1/2 tspગુલાબ એસ્સ્નેસ્–
  7. કેસર
  8. 1/2લીંબુનો રસ
  9. પાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30 મિનિટ
  1. 1

    1. ખાંડની ચાસણી બનાવવા માટે, ખાંડને વિસર્જન કરો.
    પાણી નાખો.તેને ઉકળવા દો.
    લીંબુ, ઇલાયચી પાઉડર અને થોડા ટીપાં ઉમેરો. હવે તેમાં કેસર નાખો. હવે તેને સાઇડ પર્ મૂકી દો.

  2. 2
  3. 3

    હવે ખોયા લો અને તેમાં પનીર નાખો અને તેમાં મેંદો નાખો અને સરખું મિક્સ કરી દો.

  4. 4

    હવે તેને લમ્બ્ગોળ આકાર માં વાડી ડો. હવે તેને ઘી માં એકદમ કાળા થાય ત્યાં સુધી તળો.

  5. 5

    હવે તેને ગરમ ચાસણી માં ડુબાડી રાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Disha Shah
Disha Shah @disha01
પર

Similar Recipes