સૂકી ભેળ (Dry Bhel recipe in Gujarati)

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ
શેર કરો

ઘટકો

  1. 1લીલું મરચું
  2. 2 ચમચીકોથમીર
  3. 1 કપસેવ
  4. 1/2બાઉલ ચેવડો
  5. 1/2 ચમચીમરચું પાઉડર
  6. 1બાઉલ વઘારેલા મમરા
  7. 1સમારેલી ડુંગળી
  8. 1ટામેટાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક મોટો બાઉલ લો.

  2. 2

    તેમાં મમરા નાખો.

  3. 3

    ત્યારબાદ તેમાં સમારેલ ટામેટા નાખો.

  4. 4

    હવે તેમાં સમારેલ ડુંગળી નાખો.

  5. 5

    ત્યાર બાદ તેમાં ચેવડો નાખો.

  6. 6

    હવે તેમાં લીલાં મરચા અને સેવ નાખી મિક્ષ કરો.

  7. 7
  8. 8

    હવે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

Similar Recipes