ખાટી-મીઠી આમ કેન્ડી (Aam Candy recipe in Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

માત્ર ત્રણ સામગ્રીનો ઉપયોગ કરી બનાવો બાળકોની ભાવે એવી ખાટી-મીઠી આમ કેન્ડી જે ખાઈ બાળકો થાય હેપી હેપી...🍬🍬🍬

ખાટી-મીઠી આમ કેન્ડી (Aam Candy recipe in Gujarati)

માત્ર ત્રણ સામગ્રીનો ઉપયોગ કરી બનાવો બાળકોની ભાવે એવી ખાટી-મીઠી આમ કેન્ડી જે ખાઈ બાળકો થાય હેપી હેપી...🍬🍬🍬

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨વાટકી કેરીનો પલ્પ (કાચી પાકી કેરી)
  2. ૧ વાટકીખાંડ(આપણા ટેસ્ટ અને કેરીની ખટાશ પ્રમાણે ઓછીવત્તી કરવી)
  3. 1 ચમચીજલજીરા પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વનપક કેરી લઇ તેની છાલ ઉતારી નાના પીસ કરી એક મિક્સર જારમાં લઇ તેની પલ્પ બનાવો.(જો કેરી રેસા વાળી હોય તો ચારણી વડે પલ્પને ચાળી લેવું)

  2. 2

    એ માઈક્રો પ્રૂફ બાઉલ લઈ તેમાં તૈયાર કરેલ પલ્પ લઈ માઇક્રોવેવ ફંક્શનમાં 5 મિનિટ કરો

  3. 3

    પાંચ મિનિટ પછી બહાર કાઢી તેને એક વાર બરાબર હલાવી ફરીથી પાંચ મિનિટ કુક કરો. દસથી પંદર મિનિટ કૂક કરવાથી પલ્પ છે એકદમ થીક થઈ જશે.

  4. 4

    ત્યાર બાદ તેને બહાર કાઢી તેમાં એક ચમચી જલજીરા પાઉડર ઉમેરી બધું સરખી રીતે મિક્સ કરી રૂમ ટેમ્પરેચર પર આવવા દો.

  5. 5

    પછી તેને નાની નાની ગોળીઓ વાળી લો.

  6. 6

    ઉપરથી તેને બુરૂ ખાંડ માં રગદોળી એર ટાઈટ ડબ્બામાં પેક કરો અથવા ચોકલેટ વેપર લઈ તેમાં મૂકી ચોકલેટ બનાવો.

  7. 7

    તો તૈયાર છે આપણી ખાટી મીઠી એવી આમ કેન્ડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes