ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 સર્વિંગ્સ
  1. 500 ગ્રામગુંદા
  2. 250 ગ્રામખાટા અથાણાં નો મસાલો
  3. 1 નંગરાજપુરી કાચી કેરી
  4. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  5. 2/૩ કપ શીંગ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગુંદા ને ધોઈને એક એક કાપો પડી ઠળિયા કાઢીલેવા,રાજપુરી કેરી ને ધોઈને છાલ કાઢી છીણી લેવી,તેમાં અથાણાં નો મસાલો ને લાલ મરચું પાઉડર ને 4 ચમચી તેલ ઉમેરી મિક્સ કારી ગુંદા માં ભરવું

  2. 2

    બીજો જે મસાલો ભર્યા પછી વધે તે ગુંદા જોડે મિક્સ કારીલેવુ,1/2 કપ તેલ ને સરખું ગરમ કરી ઠંડુ પડે એટલે તેમાં એડ કારી મિક્સ કરવું. ને 2 દિવસ ઢાંકી ને રાખવા દેવું

  3. 3

    પછી કાચ ની બરની માં ભરીઉપર થઈ બીજું તેલ ગરમ કરી ઠંડુ પાડી એડ કરવું અથાણું ડૂબે એવું તેલ ઉમેરવું ને ફ્રેશ ખાવું જે ખીચડી જોડે બાવ મસ્ત લગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

ટિપ્પણીઓ

Similar Recipes