આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિકસર જારમા મીઠા ને થોડું કરકરુ દળી લેવું. હવે તેને પેન માં નાંખી થોડું ગરમ થાય તેવું શેકી લેવું જેથી મીઠા નું પાણી બળી જાય હવે મીઠા ને બાઉલમાં કાઢી લેવું. ઠંડુ થવા દેવું.
- 2
ત્યારબાદ મેથી ના કુરીયા ને પણ એ જ રીતે થોડા ગરમ કરી લેવા. બાઉલમાં કાઢી ઠંડા થવા દેવું. મીઠું અને મેથી ના કુરીયા ઠંડા થઈ જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર, હળદર, હીંગ અને દિવેલ ઉમેરી ખાડો કરવું.
- 3
ત્યારબાદ પેનમાં તેલ મુકી તેમાં તજ,લવિંગ, આખા મરી અને લાલ સુકા મરચાં, હીંગ નાંખી આચાર મસાલા માં વઘાર કરી દસ થી પંદર મિનિટ સુધી ઢાંકી ને રહેવા દેવું.
- 4
ત્યારબાદ મસાલો ઠંડો થઈ જાય એટલે તેને બરાબર મિક્સ કરી એરટાઈટ બરણી માં ભરી લેવું. આ મસાલો પાપડી ના ખીચા ઉપર નાંખી ખાવા થી ખીચુ ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. આચાર મસાલા ને આખું વરસ ફીઝ મા સ્ટોર કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4 આચાર મસાલા એટલે આપણે ગુજરાતીઓ જેને અથાણાં નો મસાલો કહીએ છીએ તે હવે તો બહુ ઈઝીલી તૈયાર મળે છે પણ એને ઘરે બનાવી ને ઉપયોગ માં લેવાની મઝા કંઈક અલગ જ હોય છે.તેને આપણે અથાણાં માં તો વાપરીએ જ છીએ Alpa Pandya -
-
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB #Week 4આ આચાર આખું વરસ આવુ સરસ રહે છે તેલ વગર આભાર કુક પેડ ટીમ🙏 mitu madlani -
-
-
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiWeek4આચાર મસાલા (અથાણાં/ મેથી નો મસાલો) Bhumi Parikh -
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4ખાટાં અથાણાં નો મસાલોકોઈપણ ખાટાં અથાણાં બનાવવા માટે આ મસાલાનો ઉપયોગ કરવો. Colours of Food by Heena Nayak -
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4ગુજરાતી ઘરોમાં સીઝનમાં અથાણાં, પાપડ વગેરે બનાવવું એ આપણી પરંપરા છે.. મેં પણ આચાર મસાલા બનાવી લીધો છે..જે ખાખરા માં , પાપડી નો લોટ માં ખાવા માટે ઉપયોગી થાય.વડી દાળ માં નાખી એ તો દાળ નો સ્વાદ વધારે સરસ લાગે છે..આ ઉપરાંત ઘરમાં તાજુ ગુંદા નું અથાણું, મિક્સ વેજીટેબલ અથાણું.. જોઈએ ત્યારે બની જાય છે.. તમે પણ બનાવેલ છે કે નહીં? Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EBWeek 4અપડે ગુજરાતી લોકો માં પાપડ ,વેફર, અથાણાં બનાવા એ એક પરંપરાગત રીત છે. બધા ના ઘરે અલગ અલગ રીતે અથાણાં બનતા હોય છે. તેના માટે આચાર મસાલો બનવતા હોય છે. તેમાં ઘણી વિવિધતા જોવા મળે છે ઘણા સરસિયાનું તેલ,વપરાય છે. તો ઘણા બીજા તેલ નો ઉપીયોગ કરે છે. આચાર મસાલા નો ઉપયોગ વિવિદ્ય જાત ના અથાણાં તો બને છે પણ તે સિવાય તેનો ઉપયોગ થેપલા,ખીચુસાથે ,પુડલા,સેન્ડવીચ, બનાવા વગેરે માં લેવાતો હોય છે. Archana Parmar -
-
-
-
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4પ્રાચીન સમયમાં આચાર મસાલા અને અથાણાંનુ આગવુ મહત્વ હતું...આજે છે અને ભવિષ્યમાં પણ રહેશે...all time best એવો આ આચાર મસાલો આખું વર્ષ સારો અને તાજો રહે છે. ગમે ત્યારે ઇન્સ્ટન્ટ યુઝ કરી શકાય છે. કોઈપણ અથાણા જેવા કેરી,ગુંદા, આમળા, શાકભાજીમાં મિક્સ કરીને યુઝ થઇ શકે છે. તેમ જ ખાખરા, ભાખરી, પરાઠા કે કોઈ પણ ભોજન સાથે આચાર મસાલો ખાવાની મજા આવે છે ને ટેસ્ટી લાગે છે. Ranjan Kacha -
More Recipes
ટિપ્પણીઓ (2)