આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામરાઈ ના કુરિયા
  2. 100 ગ્રામમેથી ના કુરિયા
  3. 4 ચમચીલીલી વરિયાળી
  4. 4 ચમચીમીઠું
  5. 1 tspહિંગ
  6. 1/4 કપ કાશ્મીરી લાલ મરચું પાઉડર
  7. 1 tspહળદર પાઉડર
  8. 1/4 કપ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રાઈ ના કુરિયા, મેથી ના કુરિયા ને વરિયાળી વારાફરથી પ્લસ પર મીક્ષી માં દરદરૂ પીસી લો.

  2. 2

    હવે તેલ ગરમ કરી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ કરો હવે મીઠું ને તવી માં 1મિનિટ શેકી લો

  3. 3

    હવે થાળી માં પીસેલી સામગ્રી, મીઠું હિંગ ને હળદર નાખી બધુ મિક્ષ કરી લો હવે તેમાં વચ્ચે ખાડો કરી તેલ નાખી 2/3મિનિટ માટે ઢાંકી લો પછી તેમાં મરચું પાઉડર નાખી સરસ મિક્ષ કરી લો. તેને એર ટાઈટ ડબ્બા માં આખું વર્ષ સાચવશે

  4. 4

    તેમાં થી અલગ અલગ અથાણાં નાખી ખાય શકાય

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes