આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણ મા રાઈ ના કુરીયા,મેથી ના કુરીયા,વરિયાળી કલોન્જી,મીઠુ હલ્દી, નાખી ને મિક્સ કરવુ, અને વચચે ખાડા કરવુ
- 2
સરસો ના તેલ ગરમ કરવુ, તેલ અને હીગં નાખી ને વચચે મસાલા ના ખાડા મા રેડી ને ઢાકી દેવુ. 2મિનિટ પછી ઢાકંણ ખોલી ને બધુ બરોબર મિક્સ કરવુ ઠંડુ થાય પછી લાલ મરચુ પાઉડર અને કાશમી રી મરચુ પાઉડર નાખી ને મિક્સ કરવુ. આ મસાલા થી મે કાચી કેરી ના ઈન્સટન્ટ અથાણુ બનાવયુ છે. કેરી ના નાના ટુકડા હલ્દર મીઠુ મા એક દિવસ રાખી ને કપડા પર સુકવી ને મસાલા મિક્સ કરી ને ઉપર થી ગરમ કરી ને ઠંડુ કરેલુ તેલ ઊમેરવુ છે.., લો ખાવા માટે તૈયાર છે કેરી ના ખાટુ અથાણુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#PSઉનાળો એટલે અથાણાં ભરવાની સીઝન. બધા જ ઘરે અથાણાં બનાવી ને ભરી લે જે આખું વર્ષ ચાલે. પહેલા તો અથાણાં નો મસાલો ઘરે જ બનાવતા હતા અને હજી પણ ઘણા બધા લોકો ઘરે આ મસાલો બનાવતા હશો. પણ જ્યારે થી બજાર માં તૈયાર અથાણાં નો મસાલો મળવા લાગ્યો ત્યાર થી ઘરે મસાલો બનાવવાનું ઓછું થઇ ગયું કેમકે બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો ઘરે બને નહિ. બહાર નામસાલા માં કંઈક અલગ જ સ્વાદ હોય છે. એટલે આપણા ને એ બહાર નો અથાણાનો મસાલો બહુ ભાવે. પણ હું અહીંયા બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી અથાણાં નો મસાલો બનાવશો તોબહાર જેવો જ સ્વાદિષ્ટ આ મસાલો બનશે. આ અથાણાં નો મસાલો આખું વર્ષ સારો રહે છે. Juliben Dave -
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#આચાર મસાલો#Cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4ખાટાં અથાણાં નો મસાલોકોઈપણ ખાટાં અથાણાં બનાવવા માટે આ મસાલાનો ઉપયોગ કરવો. Colours of Food by Heena Nayak -
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB #Week 4આ આચાર આખું વરસ આવુ સરસ રહે છે તેલ વગર આભાર કુક પેડ ટીમ🙏 mitu madlani -
-
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4ગુજરાતી ઘરોમાં સીઝનમાં અથાણાં, પાપડ વગેરે બનાવવું એ આપણી પરંપરા છે.. મેં પણ આચાર મસાલા બનાવી લીધો છે..જે ખાખરા માં , પાપડી નો લોટ માં ખાવા માટે ઉપયોગી થાય.વડી દાળ માં નાખી એ તો દાળ નો સ્વાદ વધારે સરસ લાગે છે..આ ઉપરાંત ઘરમાં તાજુ ગુંદા નું અથાણું, મિક્સ વેજીટેબલ અથાણું.. જોઈએ ત્યારે બની જાય છે.. તમે પણ બનાવેલ છે કે નહીં? Sunita Vaghela -
-
-
-
-
-
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4 આચાર મસાલા એટલે આપણે ગુજરાતીઓ જેને અથાણાં નો મસાલો કહીએ છીએ તે હવે તો બહુ ઈઝીલી તૈયાર મળે છે પણ એને ઘરે બનાવી ને ઉપયોગ માં લેવાની મઝા કંઈક અલગ જ હોય છે.તેને આપણે અથાણાં માં તો વાપરીએ જ છીએ Alpa Pandya -
-
-
-
કાઠિયાવાડી આચાર મસાલા (Kathiyawadi Aachar Masala Recipe In Gujarati)
#EBઅથાણું,ખાખરા, ખીચું, શાક, દાળ વગેરે મા આચાર મસાલા વપરાય છે જેની રીત બધા ઘર ની જુદી હોઈ છે, અહીં મેં મારી પારિવારિક કાઠિયાવાડી આચાર મસાલા ની રીત પરફેક્ટ કપ ના માપ સાથે બતાવી છે, જે વર્ષો થી મારાં બા, નાની,મમ્મી અને હું પણ આ રીતે આચાર મસાલા બનવું છું. Ami Sheth Patel -
More Recipes
- કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
- મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
- ચોળી બટાકા નુ શાક (Chori Bataka Shak Recipe In Gujarati_)
- પનીર બટર મસાલા સાથે ઘઉની ગાર્લીક નાન (Paneer Butter Masala Wheat Flour Garlic Nan Recipe In Gujarati
- તડબૂચ નો જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15100023
ટિપ્પણીઓ (8)