આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલ માં રાઈ ના કુરિયાં લો મેથી ના કુરિયાં લો તેમાં મરી ઉમેરો વરિયાળી ઉમેરો ને હિંગ ઉમેરો પછી તેલ ગરમ કરો પછી તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરો ને ઢાંકી દેવું
- 2
સાવ ઠરી જાય એટલે તેમાં મીઠુ હળદર ને મરચું ઉમેરો ને બરાબર મિક્સ કરો(આટલો મસાલો 500ગ્રામ કેરી માં ઉમેરી શકાય)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#GB#Week4આચાર મસાલા એટલે જ અથાણાં નો મસાલો. મેં ખાટા અથાણાં નો મસાલો બનાવ્યો છે જેનો ઉપયોગ ચણા મેથી ના અથાણાં માં, ગુંદા ના અથાણાં માં કે શાકભાજી ના અથાણાં માં ઉપયોગ કરી શકો છો. તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. આ ઉપરાંત આ મસાલો ખાખરા, ખીચું વગેરે પર પણ છાંટી શકાય છે.ઘણા બધા બહાર થી પણ રેડી લાવે છે પણ મને ઘર નો વધારે ગમે છે. Arpita Shah -
-
-
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#આચાર મસાલો#Cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiWeek4આચાર મસાલા (અથાણાં/ મેથી નો મસાલો) Bhumi Parikh -
-
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#PSઉનાળો એટલે અથાણાં ભરવાની સીઝન. બધા જ ઘરે અથાણાં બનાવી ને ભરી લે જે આખું વર્ષ ચાલે. પહેલા તો અથાણાં નો મસાલો ઘરે જ બનાવતા હતા અને હજી પણ ઘણા બધા લોકો ઘરે આ મસાલો બનાવતા હશો. પણ જ્યારે થી બજાર માં તૈયાર અથાણાં નો મસાલો મળવા લાગ્યો ત્યાર થી ઘરે મસાલો બનાવવાનું ઓછું થઇ ગયું કેમકે બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો ઘરે બને નહિ. બહાર નામસાલા માં કંઈક અલગ જ સ્વાદ હોય છે. એટલે આપણા ને એ બહાર નો અથાણાનો મસાલો બહુ ભાવે. પણ હું અહીંયા બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી અથાણાં નો મસાલો બનાવશો તોબહાર જેવો જ સ્વાદિષ્ટ આ મસાલો બનશે. આ અથાણાં નો મસાલો આખું વર્ષ સારો રહે છે. Juliben Dave -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4કોઈ પણ સિમ્પલ સબ્જી ને પણ ટેસ્ટી બનાવી હોય તો એક ચપટી આચાર મસાલો ખૂબ છે. Deepika Jagetiya -
-
-
-
-
-
-
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EBWeek4 આચાર મસાલો અને ગુજરાતી અથાણાં આખા વિશ્વ માં પ્રચલિત છે....આચાર મસાલો અથાણાં સિવાય બીજી ઘણી વાનગી માં વપરાય છે...દાળ ના વઘારમાં તેમજ હાંડવાના ખીરામાં , ખાખરા ઉપર સ્પ્રીંકલ કરવામાં, ખીચું સાથે તેમજ સલાડમાં પણ મિક્સ કરી શકાય છે.... Sudha Banjara Vasani
More Recipes
- કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
- મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
- ચોળી બટાકા નુ શાક (Chori Bataka Shak Recipe In Gujarati_)
- પનીર બટર મસાલા સાથે ઘઉની ગાર્લીક નાન (Paneer Butter Masala Wheat Flour Garlic Nan Recipe In Gujarati
- તડબૂચ નો જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15101358
ટિપ્પણીઓ (7)