દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

mitesh panchal
mitesh panchal @mitesh_1469
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 ગ્લાસદૂધ
  2. 2 ચમચીખાંડ
  3. 2 ચમચીકોફી
  4. 2-3ક્યુબ બરફ
  5. 2 ચમચીગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક વાસણ ના અંદર કોફી અને ખાંડ અને ગરમ પાણી ઉમેરી તેને બરાબર રીતે ફેટી લો. અને એકદમ ક્રીમ જેવું થઈ જાય પછી એક ગ્લાસ ના અંદર દૂધ લઈ અને બરફ ઉમેરી તેમાં તેના ઉપ્ર લઈ દાલગોના નું મિશ્રણ ઉમેરી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mitesh panchal
mitesh panchal @mitesh_1469
પર

Similar Recipes