નટ્ટી મેંગો ચોકલેટ (Nutty Mango Chocolate Recipe In Gujarati)

નટ્ટી મેંગો ચોકલેટ (Nutty Mango Chocolate Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં ઘી લઇ ડેસિકેટેડ કોકોનટ ને સ્લો ફ્લેમ પર સેકવું...સેકાય એટલે એમાં મેંગો પ્યુરી, મિલ્ક પાઉડર મિક્સ કરવું.
- 2
કંટીનિયુ હલાવું..... જ્યાં સુધી પેન ને ના છોડી દે ત્યાં સુધી...... ડોવ જેવું થયી જાય ત્યાં સુધી
- 3
એને ઠંડુ થવા દેવું...... નાના બોલ બનાવી..... હાથ તી પ્રેશ કરી વચ્ચે બદામ, પિસ્તા ની કેત્રણ મૂકી ને સ્ટફ કરી બોલ બનાવી દેવા
- 4
ફ્રીઝ માં ૨ કલાક માટે મૂકી દેવા......૨ કલાક પછી કાઢી લેવા...... ડબલ બોઈલર માં ચોપ્પડ ચોકલૅટ નો બાઉલ મૂકી મેલ્ટ કરવી.
- 5
આ બોલ ને એ મેલ્ટ થયીલી ચોકલેટ માં ડીપ કરી કાઢી લેવી...... કાંટા તી ડીપ કરી શકો...... ટૂથ પીક સેંટર માં નાખી ડીપ કરી શકો......ડીપ કરી બેકિંગ પેપર પર ઓર થેરામાંકોલ પર સ્ટેન્ડ કરી શકો..... ટૂથ પીક યુજ કરો તો.....
- 6
સિલ્વર પેપર ઓર ગોલડન પેપર માં રેપ કરી ને ૧૫ રાખી શકો..... ફ્રીઝ માં
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો કોકોનટ ચોકલેટ (mango coconut chocolate recipe in Gujarati)
#કૈરી#goldenapron3 week19 #કોકોનટ Gargi Trivedi -
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe in Gujarati)
મેંગો ની સીઝન છે તો વિચાર આવીયો કે મેંગો તી કોપરાપાક બનાવીયે Deepal -
-
રોઝ & મેંગો ચોકલેટ (Rose & mango Chocolate Recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ૨ચોકલેટ માટે તો કોઈ તહેવાર ની જરૂર નથી હોતી આજકાલ ચોકલેટ ટ્રેન્ડમાં છે બધા તહેવાર હોય કે પ્રસંગ હોય ચોકલેટ તો હવે કમ્પલસરી માં થયેલું છે અને આજકાલ ચોકલેટ લોકો ગિફ્ટ માં પણ આપતા થઈ ગયા છે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે ચોકલેટ નાના-મોટા બધાને ભાવતી હોય છે જે ચોકલેટ ના શોખીન હોય એ લોકો એ તો આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરવી હોમમેડ ચોકલેટ છે ટેસ્ટમાં બેસ્ટ છે અને મસ્ત લાગે છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
મેંગો પ્લેન અને ચોકલેટ ફ્લેવર ફીરની (Mango Plain Chocolate Flavors Phirni Recipe In Gujarati)
#AM2#cookpad#cookpadindia#cookpadgujratiફિરની એ આમ તો ગુજરાતીઓ ની ફેવરિટ ખીર નું એડવાન્સ વર્ઝન છે. જેમાં ચોખા ને મિક્સર મા તેને અધકચરા પીસી ને પેસ્ટ બનાવી ને ઉકળતા દૂધમાં ઉમેરી ને બનાવવા માં આવે છે જે ટેસ્ટ માં એકદમ સરસ લાગે છે મે આજ 3 ફ્લેવર્સ ની ફીરની બનાવી છે. મેંગો, પ્લેન અને ચોકલેટ જેની રેસિપી અહી શેર કરી છે. Darshna Mavadiya -
-
ડ્રાયફ્રૂટ ચોકલેટ(Dryfruit chocolate recipe in Gujarati)
Dry fruits chocolate chikii#CookpadTurns4 Alpa Jivrajani -
ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
#DTRચોકલેટ ઘરે બનાવવા થી સસ્તી પડે અને બાળકો ની મનપસંદ બનાવી ને એમને ખુશ કરી શકાય.. Sunita Vaghela -
મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
#FD #HappyFriendshipDay#મેંગો મોદક #MangoModak#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapહાફૂસ કેરી માં થી સ્વાદિષ્ટ મેંગો મોદક નો સ્વાદ માણો ... Manisha Sampat -
-
-
મેંગો સાગો પુડિંગ :(mango sago puding recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેંજમારા દરેક ફેમિલિ મેમ્બરનું ચહિતું મેંગો સાગો પુડિંગ, મારા રસોડે મેંગોની સિઝનમાં વારંવાર બને છે. ત્યારબાદના સમયમાં આવતા ઉપવાસ-એકટાણાના ફરાળમાં, હેલ્થને એકદમ માફ્ક આવે એવું, તેમજ ખૂબજ સ્વાદિષ્ટ એવું આ પુડિંગ બનાવવા માટે ફ્રોઝન મેંગોમાંથી આ પુડિંગ બનાવું છું. ઘરમાં સાબુદાણા તો હોય જ છે, પણ ક્યારેક કન્ડેંસ્ડ મિલ્ક ના પણ હોય, ત્યારે તેના બદલે દૂધ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને અને ફ્રેશ કોકોનટના બદલે ડેસીકેટેડ કોકોનટથી પણ, સાવ ઓછી સામગ્રી અને સરળ રીતથી બનતુ મેંગો સાગો પુડિંગ બનાવી શકાય છે. ફરાળ ઉપરાંત મેંગો લવર્સ માટે સ્વીટ, ટેંગી અને ક્રીમી અને ફ્લેવરફુલ એવું આ મેંગો સાગો પુડિંગ એકદમ પર્ફેક્ટ ડેઝર્ટ છે. Shobhana Vanparia -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
-
મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)
#CookpadTurns4#Fresh_Fruits#Week1#CookpadIndia#Cookpadgujarati#Cookpadઆમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.Happy 4th Birthday #Cookpad Komal Khatwani -
-
-
-
મેંગો પનીર લાડું (mango laddu recipe in gujarati)
#ઉપવાસ#ફરારફરાર માં ખાઈ શકાય એવી સ્વાદિષ્ટ મીઠાઈ અને જે ખુબ જ ઓછી સામગ્રી થી બની જતી હોય છે એવી મીઠાઈ. નાના મોટા દરેક ને ભાવે એવા મેંગો પનીર લાડુું... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
મેંગો ચોકલેટ કુલ્ફી (mango Chocolate kulfi recipe in gujarati)
#goldenapron3Week૧૭#મોમમારા બાળકોને આ કુલ્ફી ખૂબ જ ભાવે છે તેના માટે મધર્સ ડે ઉપર મે બનાવી તેમા ચોકલેટ નાખી હોવાથી બાળકો વધારે આકર્ષિત થશે parita ganatra -
કેસર મેંગો પેંડા(Kesar Mango Peda Recipe In Gujarati)
#વીકમીલ૨#સ્વીટસ#માઇઇબુક ૬#પોસ્ટ ૭ Deepika chokshi -
મેંગો પેંડા (Mango Peda Recipe In Gujarati)
#RC1Yellow Colourકેરી ની સિઝન માં મારી ઘરે મેંગો પેડાં બને છે. બહુ ફટાફટ બની જાય છે અને બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
-
-
-
મેંગો કોકોનટ બોલ્સ (Mango Coconut Balls Recipe In Gujarati)
#મેંગોકોકોનટબોલ્સ #NFR. #NoFireReceipe#MangoCoconutBalls#Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapમેંગો કોકોનટ બોલ્સ --- ખાસ પાક્કી કેરી ની સીઝન માં બનતી મીઠાઈ છે . નો ફાયર રેસીપી , ફટાફટ બને છે . સ્વાદ અને સુગંઘ માં લાજવાબ હોય છે . કેસરિયા બોલ્સ ઉપર સફેદ કોકોનટ પાઉડર ખૂબજ સુંદર લાગે છે . Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ