કેરી અને ડુંગળી નું સલાડ (Keri Dungli Salad Recipe In Gujarati)

Manshi Kansara
Manshi Kansara @cook_26942110

કેરી અને ડુંગળી નું સલાડ (Keri Dungli Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
  1. 1 નંગકાચી કેરી
  2. 2/3 નંગડુંગળી
  3. 1 ચમચી લાલ મરચુ પાઉડર
  4. 1 ચમચીધાણાજીરું
  5. ગોળ
  6. જોઈએ તેટલું મીઠું

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    પેલા તો કેરી અને ડુંગળી બને સમારી લો.ત્યાર બાદ તેમાં લાલ મરચું પાઉડર,ધાણાજીરું,ગોળ નાખી ને સરખું મિક્ષ કરી લો.

  2. 2

    તો રેડી છે મસ્ત ડુંગળી અને કરી નું સલાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manshi Kansara
Manshi Kansara @cook_26942110
પર

ટિપ્પણીઓ

Similar Recipes