સલાડ (Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા અને શીંગ ને મીઠું નાંખી ને બાફી લો. બધી વસ્તુ ને બારીક સમારી લો.
- 2
બટેકા ની છાલ કાઢી કટ કરી લો.તેમાં લીંબુ નો રસ, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું, જીરા પાઉડર,ચાટ મસાલો નાખી હલાવી લો.હવે તેમાં ઉપરની બધી જ વસ્તુ કટ કરેલું એડ કરી હલાવો.
- 3
ટેસ્ટ કરી જે એડ કરવું હોય તે એડ કરવું,તો તૈયાર છે સિમ્પલ સલાડ. જે ઘરે હોય તેજ વસ્તુમાંથી જ બનાવી શકાય છે. એકદમ ઇઝી અને સિમ્પલ સલાડ સર્વ કરો. જે દરરોજ સવારે કે સાંજે જમવા સાથે લઇ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#MBR4#SPR#vegsalad#salad#mixveg#cookpadgujarati Mamta Pandya -
-
-
-
હેલ્થી સલાડ & સલાડ ડેકોરેશન રેસિપી
#GA4 #saladrecipe #સલાડડેકોરેટ #બીટરૂટ #week5 #post5 Shilpa's kitchen Recipes -
-
-
-
મિક્સ સલાડ(Mix Salad Recipe in Gujarati)
#GA4 #Week5 સલાડ બધાને પ્રિય હોય છે અને સલાડ હેલ્ધી હોય છે Bhavna Vaghela -
-
-
-
-
-
બીન્સ સલાડ (Beans Salad Recipe In Gujarati)
#GA4#Week5આ સલાડ બહુ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે.ડાયેટીંગ કરતા હોય તેમના માટે શ્રેષ્ઠ છે.પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર છે. satnamkaur khanuja -
-
-
-
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#sprouts#મગ Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14855987
ટિપ્પણીઓ