ગુંદા પીકલ (Gunda Pickle recipe in Gujarati)
આ રેસિપી મારાં મમ્મી ની છે
રાંધવાની સૂચનાઓ
- 1
આચાર મસાલા બનાવાની ની રીત ઓઇલ ને ગરમ કરી એમાં હિંગ નાખવી પછી રઈ ના, મેથી ના કુરિયા..... ઉપર આવે એટલે ગેસ બંધ કરી...... થોડું ઠંડું થાય એટલે હળદર,લાલ મરચુ, મીઠુ નાખી રહેવા દેવું..... બરાબર મિક્સ કરી લેવું..... કાચ ની બરણી માં સ્ટોર કરવું
- 2
ગુંદા નું અથાણું બનાવાની રીત
ગુંદા ને ધોઈ ને એમાં તી બી કાઢી લેવા ઓઇલ એન મીઠુ વારુ ચપ્પુ કરી...... પછી એમાં અચાર મસાલો ભરવો..... એવી રીતે જોઇયે એટલા ગુંદા ભરી લેવા પછી કેરી કાપી એમાં નાખી દેવી..... જરૂર પડે તો મીઠુ નાખવું, અચાર મસાલો નાખવો...... બીજે દીવસે ઓઇલ ને ગરમ કરી ઠંડુ કરી ને નાખવું..... જરૂર મુજબ.....૩ દિવસ વાસણ માં રાખી બરણી માં સ્ટોર કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઇન્સ્ટન્ટ ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Mango pickle recipe in Gujarati)
#EBગુંદા કેરીનું આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા થી ગુંદા એકદમ સરસ રહે છે અને પોચા નથી પડી જતા અને આવું તાજુ તાજુ અથાણું ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. સવારે નાસ્તામાં ભાખરી,થેપલા, પરાઠા સાથે આ આથાણુ ખાવા ની મોજ પડી જાય છે. Hetal Siddhpura -
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB અમારે સીઝન નું અથાણું મારા મમ્મી ના હાથ નુ સરસ થાય છે એટલે હું મારા મમ્મી ના જેવું જ બનાવું છું તો મેં બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
ભરેલા ગુંદા અને કેરી નું અથાણું (Bharela Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા ઉનાળા મા જ મળે છે.. પરંતુ પ્રમાણસાર મસાલા નાખી બનાવાથી બારેમાસ એવુ ને એવુ જ રહે છે.. ભરેલા ગુંદા નું અથાણું કેરી ના રસ સાથે ખુબજ સરસ લાગે છે.#EB#Week4#ગુંદા Taru Makhecha -
-
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4આજે મે ગુંદા નુ અથાણું બનાવ્યુ છે જે તમે 1વર્ષ સુધી સ્ટોર કરી શકો છો,આ રીતે જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ મારી મમ્મી નું સ્પેશિયલ અથાણું છે. આ અથાણું બધાને ખૂબ ભાવે એવું અને ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય એવું છે. Nidhi Popat -
કેરી-ગુંદા નું ચટાકેદાર ખાટું અથાણું (Keri Gunda Chatakedar Khatu Athanu Recipe In Gujarati)
દાદીમા ની રીતથી Nidhi Kunvrani -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week-4ગુંદા નું અથાણું બારે માસ સુધી ખાવા ની ઈચ્છા થાય એવું હોય છે....ગુંદા અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે. Dhara Jani -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Mango Pickle Recipe In Gujarati)
#MA#cookoadindia#cookpadgujarati અથાણું તો મમ્મી જ બનાવે મસાલો પણ ઘરે જ કરે અને દર વર્ષ મોકલે. પણ હવે મારી મમ્મી નથી તો હવે જાતે જ બનાવું છું. પણ મસાલો રેડી( રામદેવ કે સ્પાયરન નો). મધર્સ ડે નિમિત્તે આ રેસિપી મૂકવાનું મન થાય છે એમની ટિપ્સ યાદ રાખી ને જ બનાવું .Mothers Tipમમ્મી ની સૂચના : અથાણું બગડે નહિ તે માટે અથાણાં હંમેશા કાચ ની બરણી માં જ ભરવાનો આગ્રહ રાખો.અથાણું બનાવો તે વખતે ગુંદા કે કેરી માં પાણી નો ભાગ ન રહેવા દો. પાણી એકદમ સુકાઈ જાય પછી જ અથાણું બનાવવું.બરણી પણ કોરી જ હોવી જોઈએ. આપણા હાથ પણ પાણી વાળા ન હોવા જોઈએ. सोनल जयेश सुथार -
-
-
ગુંદા પીકલ (Gunda Pickle Recipe In Gujarati)
#EB#week4 સમર ની સિઝન એટલે અથાણા ની સિઝન, આપણી બહેનો કેરી, ગુંદા, ગરમર, કેરડા,લસણ વગેરે માંથી અથાણાં બનાવતી હોય છે. અથાણાં તો જમવા માં ચાર ચાંદ લગાવી દે 🙂 આજે મેં ગુંદા પીકલ બનાવ્યું છે, તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
-
-
ગુંદા અને કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા અને કેરી નું અથાણું Dharti Raviya -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#MAમમ્મીના હાથની બધી રસોઈ આંગળા ચાટતા જ કરી દે પણ આ અથાણું નાનપણથી લઈને કોલેજ ના દિવસો સુધી મારી ફેવરિટ side dish રહી છે.... સાંજે ભૂખ લાગે ત્યારે ઠંડી રોટલી સાથે કે પછી હોસ્ટેલમાં ઘરેથી લાવેલા થેપલા સાથે આ અથાણું તો હોય જ ....કોલેજના દિવસોમાં આ અથાણું કદી પોતાની મેળે બનાવતા શીખી નહીં પરંતુ સાસરે આવીને સાસુ મમ્મી પાસેથી આ ટ્રેડિશનલ અથાણું થોડી થોડી અલગ બનાવતા શીખી .... આજના મધર ડે ના દિવસે અથાણું dedicate કરું છું બંને મમ્મી ને..... એક અલગ જ મજા છે જ્યારે આજે મારો પુત્ર આ અથાણું એટલી જ મજા થી માણે છે ત્યારે..Happy Mother's day... Thank you cookpad for making me nostalgic today.... Bansi Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15104039
ટિપ્પણીઓ (2)