ગુંદા કેરી પીકલ (Gunda Keri Pickle Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes) @APKs2021
રાંધવાની સૂચનાઓ
- 1
ગુદા માથી ડાળખા કાઢી ધોઈ લો. પછી અંદર થી તેના બી કાઢી લો.
- 2
હવે આચાર મસાલો ગુદામાં જરુર પ્ માણે ભરો. પછી એક બાઊલ મા કેરી ના ટુકડા અને ભરેલા ગુદા સાથે આચાર મસાલો લઈ બધુ મીક્ષ કરો. એક દિવસ ઢાંકીને રહેવા દો. બીજે દીવસે તેલ નાખી બરણી મા દાબી ને ભરો.તૈયાર છે તાજું ગુદા કેરીનું અથાણું.
Similar Recipes
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Mango Pickle Recipe In Gujarati)
#MA#cookoadindia#cookpadgujarati અથાણું તો મમ્મી જ બનાવે મસાલો પણ ઘરે જ કરે અને દર વર્ષ મોકલે. પણ હવે મારી મમ્મી નથી તો હવે જાતે જ બનાવું છું. પણ મસાલો રેડી( રામદેવ કે સ્પાયરન નો). મધર્સ ડે નિમિત્તે આ રેસિપી મૂકવાનું મન થાય છે એમની ટિપ્સ યાદ રાખી ને જ બનાવું .Mothers Tipમમ્મી ની સૂચના : અથાણું બગડે નહિ તે માટે અથાણાં હંમેશા કાચ ની બરણી માં જ ભરવાનો આગ્રહ રાખો.અથાણું બનાવો તે વખતે ગુંદા કે કેરી માં પાણી નો ભાગ ન રહેવા દો. પાણી એકદમ સુકાઈ જાય પછી જ અથાણું બનાવવું.બરણી પણ કોરી જ હોવી જોઈએ. આપણા હાથ પણ પાણી વાળા ન હોવા જોઈએ. सोनल जयेश सुथार -
ગુંદા નું અથાણું (Gunda Pickle Recipe In Gujarati)
#EB#Week4cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave -
-
-
-
-
-
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Aachar Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4આજે મે ગુંદા નુ અથાણું બનાવ્યુ છે જે તમે 1વર્ષ સુધી સ્ટોર કરી શકો છો,આ રીતે જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 4 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
ગુંદા, કેરી નું અથાણું (Gunda,Keri Nu Athanu)
#SSMઉનાળામાં તાજા મોટા ગુંદા નું અથાણું બને.. સીઝન સિવાય એ ક્યારેય મળતા નથી..એ પણ સીઝન ની શરૂઆત માં જ કાચા લીલાંછમ ગુંદા નું જ અથાણું સરસ બને.. Sunita Vaghela -
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek1ઉનાળો આવે એટલે બધાના ઘરોમાં નવીનતમ અથાણાં બનતા જ હોય છે.અને બારેમાસ સાચવણી પણ કરીએ છીએ.પણ આ ગુંદા કેરી નું અથાણું આપણે ઇન્સ્ટન્ટ બનાવીને જયારે પણ જોઈએ ત્યારે ફ્રેશ બનાવીને ખાવાના ઉપયોગ માં લઈ શકાય છે. Jigna Shukla -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું અમારા ઘર માં બધાજ ને ખૂબ જ ભાવે છે...આખા વર્ષ માં જ્યારે આ અથાણું નવું બને છે ત્યારે તાજું ખાવા ની મજાજ અલગ હોય છે.... Rinku Rathod -
ગુંદા અને કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા અને કેરી નું અથાણું Dharti Raviya -
બાફિયા ગુંદા નું અથાણું (Boiled Gunda Aachar recipe in gujarati)
#goldenapron3 week૧૮ Prafulla Tanna -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat -
ઇન્સ્ટન્ટ ગુંદા કેરી નું અથાણું (Instant Gunda Keri Athanu Recipe In Gujarati)
આ રેસિપિ મારા મમ્મી એ મને શીખવી છે અને અમારા ઘર માં બધા નું મનપસંદ અથાણું છે. ઉનાળા ની મોસમ માં હંમેશા અમારા ઘરે બનતું ટેસ્ટી અથાણું આપની સાથે શેર કરું છું. આપ ભી બનાવજો અને તમારી પસંદ મને કહેજો.#EB Brinal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14929756
ટિપ્પણીઓ (2)