ગુંદા પીકલ (Gunda Pickle Recipe In Gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
ગુંદા પીકલ (Gunda Pickle Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદા ને ધોઇ ને કોરા કરી લો, ડીટઆ કાઢી હળવો દસ્તો મારી ઠલીયા કાઢી લો અને બધા ગુંદા માં મીઠું વાળી આંગળી કરી ફેરવી લો, જેથી ગુંદા ની ચિકાશ નીકળી જાય.
- 2
હવે એક તપેલી માં તેલ મૂકો ગરમ કરવા મૂકો, તેલ ગરમ થાય એટલે હીંગ નાખી ગેસ બંધ કરી નીચે ઉતારી લો, પછી તેમાં મીઠું, હળદર, વરીયાળી, કાલા મરી મિક્ષ કરો અને સંભાર સહેજ ઠંડો થાય એટલે લાલ મરચું પાઉડર મિકશ કરો.
- 3
હવે બધા ગુંદા માં આ સંભાર ભરી લો અને બરણી માં મૂકતા જાવ, છેલ્લે ગુંદા ડૂબે એટલું તેલ ભરી દો. લો તૈયાર છે ગુંદા નું પીકલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
અથાણાં ની સિઝનમાં જાત જાતના ને ભાત ભાતના અથાણાં બનતા હોય છે. એમાં નું એક ગુંદા નું અથાણું બનાવ્યું. Sonal Modha -
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
-
કેરી ગુંદા નું ખાટુ અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1અથાણાં આમતો ભારતીય લોકો ના પ્રિય છે.પણ બધા લોકો પસંદ કરતા હોય છે.સામાન્ય રીતે કેરી, ગુંદા,મેથી,ચણા ,ગોળ કેરી કટકી કેરી કે છુંદા જેવા અથાણાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘર ઘર માં બનતા હોય છે .અહી આજે ખાટું અથાણું બનાવીશું . Varsha Karia I M Crazy About Cooking -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week-4ગુંદા નું અથાણું બારે માસ સુધી ખાવા ની ઈચ્છા થાય એવું હોય છે....ગુંદા અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે. Dhara Jani -
-
ભરેલા ગુંદા નું અથાણુ (Bharela Gunda Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiગુંદા માં વિટામિન, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. તેમ જ ગુંદા માં રહેલ એન્ટીઓક્સીડેન્ટ ગુણ મગજને તેજ કરવાનું કામ કરે છે. આવા પોષ્ટિક ગુંદા નું અથાણું લાંબો સમય સુધી સારું રહે છે. Ranjan Kacha -
-
ઇન્સ્ટન્ટ ગુંદા નુ અથાણુ (Instant Gunda Athanu Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR ઇન્સ્ટન્ટ ગુંદા નુ અથાણુકાચી રાયતી ના અથાણા નો ફાયર વિના બનાવી શકાય છે. તો મેં આજે ઇન્સ્ટન્ટ ગુંદા નુ અથાણુ બનાવ્યું. Sonal Modha -
-
ગુંદા કેરીનું અથાણું (Gum berry mango pickle recipe in Gujarati)
#RB5#week5#MDC#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની સીઝન એટલે અથાણાની સીઝન. ઉનાળો આવે એટલે કેરી, ગુંદા, દાળા, ગરમર, કેરડા વગેરે અનેક વસ્તુઓ ખુબ જ સરસ આવે. આમાથી આપણે અનેક જાતના બારમાસી અથાણા બનાવીએ છીએ. આ અથાણા તેના પ્રોપર માપ સાથે બનાવવામાં આવે તો તે બારેમાસ એવાને એવા રહે છે. મેં આજે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે. આ ખાટું અથાણું માત્ર ગુંદા કે માત્ર કેરીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ ખાટું અને તીખું અથાણું બારે મહિના ખુબ જ સરસ રહે છે અને તેનો કલર અને સ્વાદ પણ અકબંધ રહે છે. આ અથાણું રોટલી, રોટલા, ખીચડી, ભાખરી, થેપલા, પરાઠા વગેરે સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)
#EB#week4આચાર નો મસાલા એટલે અથાણાં નો મસાલો. સ્વાદ માં સ્પાઇસી, ચટપટો અને ટેસ્ટી હોય છે.આચાર નો મસાલા ને અથાણાં સિવાય થેપલા, ભાખરી સાથે પણ ખાવા માં આવે છે.આચાર ના મસાલા ને અલગ અલગ રીતે બનાવામાં આવે છે. Helly shah -
ગુંદા નુ લોટ વાળું શાક (Gunda Lot Valu Shak Recipe In Gujarati)
અથાણાં ની સિઝનમાં ગુંદા સરસ મલતા હોય છે. ગુંદા માં થી અલગ અલગ અથાણાં , શાક અને સંભારો પણ બનાવી શકાય.તો આજે મેં ગુંદા નુ લોટ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ગુંદા કેરીનું અથાણું (mango pickle recipe in Gujarati)
#APR#RB7ગુંદા કેરી ના અથાણા માટે ના સંભારની રેસીપી ની લીંક નીચે છે.https://cookpad.wasmer.app/in-gu/recipes/15178100 Hetal Vithlani -
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
#EB#week2Gunda shak...અત્યારે ઉનાળા ની સીઝન ચાલુ થાય એટલે માર્કેટ માં ગુંદનું આગમન થાય જાય છે. અને ગુંદા માથી શાક, સંભારો બનતા હોય છે. તેમ મે પણ આજે ગુંદા ના રવૈયા એટલે કે ગુંદા નું ભરેલું શાક બનાવ્યું છે. જે ટેસ્ટ મા ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Payal Patel -
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4અથાણાં ની સિઝન આવે એટલે બધા અથાણાં ની સાથે સાથે બાફેલા ગુંદા નું અથાણું મારી ઘરે બને જ છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
ગુંદા અને કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા અને કેરી નું અથાણું Dharti Raviya -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
બાફિયા ગુંદા નું અથાણું (Bafiya Gunda Athanu Recipe In Gujarati)
અત્યારે અથાણાં ની સીઝન ચાલી રહી છે ત્યારે ગુંદા અને કેરી બને ને તેનો રાજા કહેવાય છે તો અત્યારે મે તાજા ગુંદા નું અથાણું બનાવ્યું છે. Nikita Mankad Rindani -
બાફીયા ગુંદા : (bafiya gunda) #અથાણાં
#અથાણાં #જૂનસ્ટાર ગુંદા(ગમબેરી) ને મરાઠી લોકો ભોકર/બોકર(bhokar)નાં નામે ઓળખાય છે. તેમજ ગુજરાત સાઇડ તેને ગુંદા નાં નામે ઓળખાય છે. તમે આ બાફીયા ગુંદા ને રાજસ્થાન, ગુજરાત, તેમજ મહારાષ્ટ્ર નાં અમુક ભાગ માં આ અથાણા જોવા મળે છે, આ એક રો(raw) ફ્રુટ છે, જે ઉનાળા ની સિઝન માં ૧ થી ૧.૫ મહિનાનાં લિમીટેડ સમય માટે અમુક સીલેકટેડ સીટી માં જોવા મળે છે. ગુંદાનાં અથાણાં વર્ષો થી આપણા ગુજરાતી નાં ઘરે બનાવવા ની પરંપરા ચાલતી આવી છે, અને આવી જ રીતે આ રેસીપી એક જનરેશન થી બીજી નવી જનરેશન પણ આ અથાણાં બનાવવા નું ફોલો કરે છે. ગુંદા કેરી ,બાફીયા ગુંદા, આથેલા ગુંદા અલગ-અલગ રીતે બનાવી શકાય છે. અથાણા ની સીઝના શરૂ થઇ ગઇ છે. અને માર્કેટ માં ગુંદા મળવાનું શરૂ થઇ ગયુ છે. તો ચાલો આજે જ બાફીયા ગુંદા બનવી લો. Doshi Khushboo -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4 આ અથાણું જલ્દી બની જાય અને જમવા માં સાઇડ માં ખાવાથી ની મજા આવે છે. ગુંદા એ આપડા શરીર માટે ફાયદા કારક છે. Amy j -
ગુંદા નું લોટ વાળું ભરેલું શાક (Gunda Besan Bharelu Shak Recipe In Gujarati)
ઉનાળા માં કેરી ની સીઝન માં આવે છે તે બહુજ ગુણકારી છે તેના થી કમર નો દુખાવો નથી થતો, તેનું અથાણું પણ બને કેરી ગુંદા નું મેં ગુંદા નું ભરેલું લોટ વાળું શાક બનાવ્યું છે જે બહુજ ભાવે છે Bina Talati -
-
ગુંદા કેરી ખારેક નું ગળ્યું અથાણું
#અથાણાંગુજરાતી ક્યુઝિન માં અથાણાં નો મહિમા વધારે રહ્યો છે. થેપલા, ઢેબરા, ખારીભાત, ખીચડી કે દાળ ભાત અથાણાં વગર અધૂરા છે. તો ચાલો બનાવીએ ગુંદા કેરી અને ખારેક નું ગળ્યું અથાણું. Khyati Dhaval Chauhan -
ગુંદા-કેરી નું પંજાબી શાક(Gunda Keri Punjabi Shak Recipe In Gujarati)
"ગુંદા-કેરી નું પંજાબી શાક"#AM3#cookpadindia#cookpadgujarati ઉનાળા માં આપણે દાદી, નાની કે બા ને "ગુંદા ના ફૂલ ની કઢી" કે "ભરેલા ગુંદા", "વરાળીયા ગુંદા" નું શાક બનાવતા જોયા છે. સૌરાષ્ટ્ર માં આ પરંપરાગત વાનગીઓ ગુંદા ની સીઝન માં બનતી હોય છે,પણ સમય સાથે આ વાનગીઓ ભૂલાતી જાય છે. આજ ની ફાસ્ટફૂડ જનરેશન ને આપણી પરંપરાગત ગુજરાતી વાનગીઓ જે આયુર્વેદ દ્રષ્ટિ એ પણ ખૂબ જ સ્વાસ્થ્યવધૅક, તેમા બહુ ઓછી રુચિ પડે છે. તેથી મેં ગુંદા ના શાક ને એક અલગ રીતે બનાવી ફ્યુઝન સબ્જી બનાવી છે, જે બાળકો પણ રુચિ થી જમી શકે. ટેસ્ટ મા બહુ સરસ લાગે છે અને ગુંદા જેવા પરંપરાગત શાક થી બાળકો ને પરીચીત પણ રાખી શકાય. એકવાર જરૂર થી આ રેસીપી ટ્રાય કરજો.#gujaratifoodlover #treditionalfood Rachana Gohil -
બોળ ગુંદા (Bol Gunda Recipe In Gujarati)
#EBWeek 2બોળ ગુંદા ખાટા ગુંદા આ ગુંદા વિસરાતી વાનગી કહી શકો. ખીચડી ની શોભા છે. અમારે ત્યાં બને છે. HEMA OZA -
-
-
ગુંદા કેરી નો ખાટુ અથાણું (Gunda Keri Khatu Athanu Recipe in Gujarati)
#EBગુંદા કેરી નો ખાટુ અથાણુંઉનાળો આવે કે આપડે બધાને ગુંદા કેરી નો અથાણું યાદ આવી જાયગુંદા નીકળ્યા કે ક્યારે અથાણું કરીએ યેવું થઈ જાયમારી ત્યાં બધાને ગુંદા નું તાજુ તાજુ અથાણુ ગમે એટલે હું બે તબક્કા મા કરું છું.ચાલો બનાવીએ ગુંદા નું અથાણું Deepa Patel -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15078017
ટિપ્પણીઓ (4)