ફ્લાવર બટાકા નું શાક (Flower potato shak recipe in Gujarati)

Krishna Poriya
Krishna Poriya @cook_29726275

ફ્લાવર બટાકા નું શાક (Flower potato shak recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 250 ગ્રામફ્લાવર
  2. 1મોટુ બટાકુ
  3. 1ટામેટું
  4. 1 ચમચીલસણની ચટણી
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીમરચું
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 ચમચીધાણાજીરું પાઉડર
  9. ગાર્નીશિંગ માટે ધાણાભાજી
  10. 2પાવડા તેલ
  11. 1/2રાઈ જીરુ
  12. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકો. તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી સમારેલા બટાકા નાખો

  2. 2

    હવે તેમાં સમારેલું ફ્લાવર અને ટામેટા નાખી ઢાંકીને પાંચ મિનિટ સુધી ચઢવા દો

  3. 3

    ચડી ગયા બાદ તેમાં બધા જ મસાલા એડ કરી.

  4. 4

    ચડી ગયા બાદ તેમાં ઉપરથી ધાણાભાજી નાખીને સર્વ કરો

  5. 5

    તૈયાર છે આપણું ફ્લાવર બટાકા નુ શાક અને રોટલી સાથે જમો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Poriya
Krishna Poriya @cook_29726275
પર

ટિપ્પણીઓ

Similar Recipes